Viral video

કીર્તિ પટેલના પિતાનો વિડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ…રણછોડ ભગતની આ વાત સાંભળીને સૌ કોઈ કરી રહ્યા છે વખાણ! જુઓ વિડિયો

હાલમાં જ સોશીયલ મિડિયા પર કીર્તિ પટેલના પોતાનો.વિડીયો વાયરલ થયો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, કીર્તિ પટેલના પિતાએ ખૂબ જ સરસ વાત કરી છે. આ વાતના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે તેમજ જ્યાં જુઓ ત્યાં માત્ર આ વિડીયો વિશે ચર્ચાઓ થઈ રહી છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે, કીર્તિ પટેલ એ લખ્યું કે ” રણછોડ ભગત એટલે મારા પપ્પા. રણછોડ ભગતે વિડિયો સૌને સત સંગ વિશે માહિતગાર કર્યા છે. આ વિડીયો ખરેખર તમારા હદયને સ્પર્શી જશે તેમજ સૌથી ખાસ વાત એ છે કે, આ વીડિયોમાં જે સત સંગ નો અર્થ સમજાવવામાં આવ્યો છે તે ખૂબ જ સરળ અને સચોટ છે.

કિર્તી પટેલના પિતા કહે છે કે, સત સંગ વિશે કહે છે જે સત્ય ને કઈ રીતે પારખવું તેમજ ઈશ્વર ક્યાં છે ? આ તમામ પ્રશ્નો જવાબ તમને રણછોડ ભગત પાસેથી જાણવા મળશે. તેમને જે જ્ઞાન આપ્યું છે તેમને શબ્દોમાં વર્ણન કરવું  શક્ય ન બની શકે તે માટે નીચે આપેલ વિડીયો દ્વારા તમે રણછોડ ભગતની સંપૂર્ણ વાત સાંભળી શકશો.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!