કોળી સમાજ ને વધુ એક મોટી ખોટ પડી ! યુવા ઉપપ્રમુખ નુ કાર અકસ્માત મા…..ઓમ શાંતિ
તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું જોવા મળે છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. જેમાં આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ
હાલ છે અકસ્માતનો ધ્રુજાવી દેતો કિસ્સો સામે આવી રહ્યો છે તેમાં રાજકોટના એક ભાજપ અગ્રણીના નેતાના પુત્રનું મૃત્યુ થયું છે. આ અકસ્માત રાજકોટ અમદાવાદ હાઇવે પર લીંબડી નજીક સર્જાયો હતો. જેમાં વિમલ પરમાર નામના યુવકનું મોટ નીપજ્યું હતું. જો ઘટના વિગતે જણાવીએ તો થયું એવું હતું કે મૃતક તેમના મિત્રો સાથે અમદાવાદથી કારમાં પરત ફરી રહ્યો હતો, અને આ દરમિયાન અચાનકજ તેમની કાર હાઇવે પરથી નીચે ઉતરી ગઈ અને રસ્તાની બાજુમાં આવેલા નાળામાં ખાબકી હતી.
આમ મળતી માહિતી પ્રમાણે રાજકોટના સંતકબીર રોડ પરના નંદુબાગ સોસાયટીમાં રહેતા રમેશભાઈ પરમારનો 31 વર્ષીય પુત્ર વિમલનું શનિવારના રોજ આ ગંભીર અકસ્માતમાં દુઃખદ મોત નીપજ્યું છે. આમ જ્યારે આ ઘટના બની તે બાદ કારમાં બેઠેલ વિમલ વિમલ પરમારનો મિત્ર જીગ્નેશ કારમાંથી બહાર નીકળવામાં સફળ થયો પણ વિમલ પરમારને ગંભીર ઇજા પહોંચવાથી તેણે ઘટના સ્થળેજ દમ તોડી દીધો હતો. આ સાથે વધુમાં જણાવીએ તો કર ખરીદવી હોવાને કારણે વિમલ તેમના મિત્રો સાથે અમદાવાદ ગયો હતો પરંતુ તેને શું ખબર હશે કે રસ્તા માજ તેને કાળ આંબી જશે. ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતીઅખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતીઅખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો