Viral video

.કુતરા એ બાળક ને એવુ બચકુ ભર્યુ કે વિડીઓ જોઈ હચમચી જશો ! લોકો જોતા રહ્યા અને કુતરા એ બાળક ને

સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારું હ્દય કંપી ઉઠશે. કહેવાય છે ને કે, કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો તેમની મદદ જરૂર કરવી જોઈએ પરતું ક્યારેક માણસ ની માનવતા મરી પરવડે છે.હાલમાં જ એક વીડિયો વાયરક થઈ રહ્યો છે, જેમાં એક નાના બાળક ને કૂતરો કરડી રહ્યો છે અને એની લોકો બસ એકી નજરે જોઈ રહ્યા છે.

ખરેખર આ વિડીયા વિશે વધુ વિગતવાર વિસ્તુત માહિતી આપીએ! આ વીડિયો કંઈ જગ્યાનો છે એ જાણવા નથી મળ્યું પરતું વીડિયોમાં તમે જોશો કે, એક પાલતું કૂતરો એક નાનાં એવા બાળક જે બચકું ભરી રહ્યો છે, અને તમે વીડિયોમાં જોશો કે એક મહિલા બાળક ને બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે, પરતું કૂતરો એ બાળકના પગને છોડી જ નથી રહ્યો અને આ વિડીયોમાં બાળકની પરિસ્થિતિ જોઈને લાગે કે, એ બાળક કેટલી પીડાસહન કરી હશે.

આપણે જાણીએ છે કે,સોસાયટીમાં રખડતા ભટકતા કુતરાઓ નો ત્રાસ વધારે હોય છે અને અવારનવાર કુતરાઓ રાહદારીઓ ને કરડી જતા હોય છે, પરતું મોટાભાગના કુતરાઓ કરડી ને છોડી મૂકે છે લોકો ને પરતું આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક કૂતરો બાળકના પગને પોતાના મોમાં દબોચી રહ્યો છે અને બાળક ને વેરવિખેર કરી નાખ્યો છે. આ કૂતરા ને જોઈને એ તો નક્કી છે કે, કૂતરો પાલતું છે કારણ કે તેના ગળામાં બેલ્ટ પણ છે અને જે મહિલા બાળકને બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે એ બાળક ની મા છે કે પછી તેનો જ કૂતરો છે એ તો જાણવા નથી મળ્યું પરતું એ મહિલા બાળક નો જીવ બચાવવા નો ખુબ જ પ્રયત્ન કરી રહી છે.

શરમજનક વાત તો એ છે કે, આ ઘટના બની ત્યારે તેની આસપાસ આઠ થી દસ લોકો ઉભા હતા અને એમાં પણ મોટેભાગમાં પુરુષો હતા છતાં પણ તેમાંથી કોઈપણ પુરુષ એ બાળક ને બચાવવા માટે આગળ નાં આવ્યું અને માત્ર બસ તેઓ એકી નજરે આ ઘટના ને જોઈ રહ્યા હતા. કહેવાય છે ને જગતમાં કોઈ એખ સરખું નથી હોતું. એક બાપા લાકડી જેવી વસ્તું લઈને આવે છે ને કૂતરા ઉપર વાર કરે છે, પરતું છતાં પણ આ કૂતરો તે બાળક ને છોડ્તો નથી. ખરેખર ત્યાં ઉભેલા લોકોએ આગળ આવ્યા હોત તો માત્ર એક મિનિટમાં કૂતરાણા મોંમાંથી બાળક છૂટી જાત પરતું લોકો બસ જોવામાં જ આંનદ લઈ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!