લવજીભાઈ બાદશાહ ની દીકરી ના લગ્ન પ્રસંગ ના વિડિઓ જોઈ આખો ફાટી જશે ! આવા ભવ્ય લગ્ન પહેલા કયારેય નહી જોયા હોય
હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે દરેક જગ્યાએ માત્ર લગ્નની ચર્ચાઓ થઈ રહી છે. સામાન્ય વ્યક્તિઓથી લઈને બિઝનેસમેન લોકો પણ જાજરમાન રીતે લગ્ન યોજી રહ્યા છે.હાલમાં જ સુરત શહેરમાં અતિ ભવ્ય અને વૈભવશાળી લગ્ન યોજવામાં આવ્યાં.
આવા લગ્ન જોઈને તમે પણ ચોંકી જશો કે, ખરેખર આ હકીકત છે કે, સપનું! અત્યાર સુધી તમેં સૌથી ભવ્ય લગ્ન અંબાણી ની દીકરી અને દીકરા નાં સમજતા હશો પરતું આ વાત ને ખોટી પાડી છે, સુરત શહેરનાં બાદશાહ એ!
આ લગ્ન 3 દિવસ ચાલેલ પાર્થિવ ગોહિલ અને ઓસમાન મીર એ ગીત ગરબા ની રમઝટ બોલાવી હતી અને નેતા માં ગુજરાતના શિક્ષણમંત્રી જીતું વાઘાણી, કેન્દ્ર સરકારના મંત્રી દર્શના જરદોશ,
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય જયેશ રાદડિયા, પુરુષોતમ રૂપાલા, સમાજ સેવક મહેશ સવાણી અને સવજીભાઈ ધોળકિયા ધારાસભ્ય અરવિંદ રૈયાણી હાજર રહ્યા હતા અને નવદંપતી ને આશીર્વાદ આપ્યા હતા
આ લગ્ન 22 જાન્યુઆરીના રોજ મોટા વરાછાના અબ્રામાં રોડ પર આવેલા ગોપીન ફાર્મમાં યોજવામાં આવ્યા હતા સાથે જ દીકરીના લગ્નનું રીસેપ્શન ગોપીન ફાર્મમાં જ યોજવામાં આવ્યું હતું.આ લગ્નમાં ડેકોરેશન અતિ ભવ્ય અને રાજવી શૈલીમાં કરવામાં આવ્યું હતું.
આવું ડેકોરેશન તમે ક્યાંય નહીં જોયું હોય અને ભોજનમાં તો 56 ભોગ પણ ઓછેરા લાગે એટલી સ્વાદિષ્ટ વાનગીનો રસથાળ લગ્નમાં આવનાર લોકોને પીરસવામાં આવ્યો હતો.સુરતમાં કોઈ પીતાએ ભાગ્યે જ આવી રીતે જાજરમાન લગ્નનું આયોજન કર્યું હશે.