લગ્ન મા એવું તો શું થયું કે ગોર મહારાજ નો મગજ બાટલો ફાટી ગયો… ચાલું ફેરા એ જ કર્યુ એવું કે જુઓ વિડીઓ
હાલમાં સોશિયલ મીડિયાઆ એક લગ્નના ફેરાનો વીડ્યો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડ્યો હાલમાં દરેક સોશિયલ મીડિયા પ્લેરફોર્મથી લઈને તમામ ન્યુઝ ચેનલો પર વાયરલ થઇ રહ્યો છે, ખરેખર આ વીડિયો એક રીતે રમુજી પણ છે અને એક રીતે ગંભીર મુદ્દો પણ છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે લગ્ન એક આંનદનો અવસર છે પરંતુ લોકો પોતાના મોજ શોખ માટે ન કરવાનું કરી બેસે છે.
,હાલમાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં લગ્નના મંડપમાં જાનૈયાઓ પંડિતજી પર ફૂલો ફેંકતા દેખાઈ રહ્યા છે. આ દૃશ્ય ખરેખર દુઃખદ અને શરમજનક છે. લગ્ન એ માત્ર એક સમાજિક કાર્ય નથી, પરંતુ એક ધાર્મિક વિધિ પણ છે. આ વિધિમાં પંડિતજીનું મહત્વનું સ્થાન હોય છે. તેઓ આપણને ધાર્મિક વિધિઓ કરવાની રીત સમજાવે છે અને આપણને ધાર્મિક માર્ગદર્શન આપે છે.
આવી સ્થિતિમાં જાનૈયાઓ દ્વારા પંડિતજી પર ફૂલો ફેંકવા એ એકદમ અયોગ્ય વર્તન છે. આ વાયરલ વીડિયોઆ જોઈ શકશો કે યુવાનો ઉત્સાહમાં આવીને પંડિતજી પર ફૂલો ફેંકે છે, કદાચ તેમને આ વાતનો અહેસાસ ન હોય કે તેમનું આ વર્તન કેટલું અસભ્ય છે. પરંતુ ગમે તે કારણ હોય, આ વર્તનને ન્યાયી ઠેરવી શકાય નહીં.
વીડ્યોના અંતમાં તમે જોઈ શકશો કે, પંડિતજી પોતાના ગુસ્સા પર સંયમ રાખી શકતા નથી અને તેઓ હાથમાં રહેલ ઝવતલનું સૂપડું યુવાનો તરફ ફેંકે છે.. ખરેખર આ વિડીયો આપણને એક શીખ આપે છે કે, ક્યારેય પણ લગ્ન સમયે એવી મજાક મસ્તી ન કરવી જોઈએ કે તેનું પરિણામ ગંભીર આવે, આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા વાયરલ થઇ રહ્યો છે અને સૌ કોઈ પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.
View this post on Instagram