Gujarat

મિત્ર જ દગાબાઝ નીકળ્યો ! પ્રેમ લગ્ન બાદ સાત માસના ગર્ભ ધરાવતી પત્નીને ભગાડી ગયો ખાસ મિત્ર ! યુવાને આપઘાત કરતા પહેલા જણાવી આપવીતી

હાલ ના સમય મા સામાન્ય આકર્ષણને યુવક યુવતીઓ પ્રેમ સમજી બેઠે છે અને થોડા જ સમય મા પરીવાર ના વિરુધ્ધ જઈને પ્રેમ લગ્ન કરી લેતા હોય છે ત્યાર બાદ થોડા સમય મા કા તો યુવક અથવા યુવતીને પછતાવાનો વારો આવતો હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગર મા સામે આવ્યો છે જેમા એક યુવાને પ્રેમ લગ્ન કર્યા હતા અને બાદ મા પત્ની અન્ય યુવાન સાથે ભાગી જતા જેરી દવા પી ને આપઘાત કરી લીધો હતો.

આ ઘટના ની વાત વાત કરવા મા આવે તો સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકા ના વરસાણી ગામ મા આ બનાવ સામે આવ્યો હતો જેમા અશ્વિન રાજાભાઈ મકવાણા એ વઢવાણ તાલુકાના દેદાદરા ગામના કાળુભાઈ ભલુભાઈ પનારાથી પુત્રી જોષના સાથે 3 વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. અશ્વિન નો મિત્ર દશરથ રાજોતા બન્ને એક કંપની મા નોકરી કરતા અને મિત્રો હતા અને અવારનવાર અશ્વિન ના ઘરે આવતો અને અશ્વિની પત્ની ને ધર્મની બહેન માનતો અને જોષના પણ તેને ભાઈ માનતો.

જોષના ઠાકોર સમાજ માથી હોવાથી દશરથ ઘણી વખત અશ્વિન ને કહેતો કે તારા ઘરે ઠાકોર સમાજ ની દીકરી નો હોઈ હુ તેને લઈ જાઈશ તેવુ કહી ઘણી વખત અપમાની પણ કરતો જ્યારે ગત 26 ઓગસ્ટ ના રોજ બાટલો બરાવી ઘરે આવ્યો ત્યારે જોષના ઘરે ના હોવાથી પરીવાર ને પુછતા જણાવ્યુ હતુ કે જોષના પીયર ગઈ હોય તેવુ જણાવ્યુ હતુ. જ્યાર બાદ અશ્વિને તપાસ કરતા દશરથ પણ હાજર નહતો.

જ્યારે આ અંગે એવુ સામે આવ્યુ હતુ કે દશરથ જોષના ને ભગાડી ગયો છે. જ્યારે આ અંગે અશ્વિન ને 26 ઓગસ્ટ ના રોજ લખતર પોલીસ મથક મા દશરથ વિરુધ્ધ અરજી આપી હતી જ્યારે કોઈ ઉકેલ ના આવતા અશ્વિને 2 સપ્ટેમ્બર ના રોજ કપાસ મા છાંટવા ની ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો હતો. જ્યારે આપઘાત કરતા પહેલા અશ્વિને એક વિડીઓ બનાવ્યો હતો જેમા તેણે સમગ્ર અહીકત પણ જણાવી હતી જ્યારે આ અંગે અશ્વિના પિતા રાજાભાઈ વાલાભાઈ મકવાણા એ લકતર પોલીસ મથકે દશરથ રાજોતા વિરુધ્ધ દુષપ્રેરણા ની ફરીયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!