લવ જીહાદ નો ભોગ બનેલ પીડીતાએ એવી આપવિતી વર્ણવી કે જાણી પણ નીચે થી જમીન સરકી જશે યાસર પિરિયડમાં હોઉં ત્યારે પણ સમાગમ કરતો અને પોતે વણકર હોય તેવુ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ નડિયાદ માંથી એક અમાનવીય બનાવ સામે આવ્યો હતો કે જ્યાં એક હિંદુ યુવતીને મુસ્લિમ યુવક દ્વારા લવ જેહાદ નો ભોગ બનાવવામાં આવ્યો હતો અને તેને ખોટા વિદેશ લઇ જશે લગ્ન કરશે તેવા સપના બતાવી ને યુવકે અનેક વખત તેની સાથે રેપ કર્યો જયારે આ વિધર્મી યુવકના પિતા અને ભાઈ દ્વારા પણ યુવતીની જાતીય અડપલા અને શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેના કારણે પોલીસ ને ફરિયાદ નોંધાવતા લવ જેહાદ નો કાળો કાંડ સામે આવ્યો હતો,
જો કે હવે આ બાબત ને લઈને પીડતા યુવતી રીચા ( કે જેનું નામ બદલેલ છે )તેણે મીડયા સાથે વાતચીત માં પોતાના પર કરવામાં આવેલ ઝુલ્મ પોતાના રેપ અને માનિસક થતા શારીરિક શોષણ ની જે વાત કહી જણસો તો તમે પણ કહેશો છે કે આ યુવક માણસ છે કે જાનવર યુવતીએ પોતાના પર વીતેલ જે ડરામણી વાત કહી તેના કારણે સૌ કોઈ હેરાન રહી ગયો તો ચાલો આખરે આ યુવતી રીચા સાથે યાસર અને તેના પરિવારે શું કર્યું તેને કઈ રીતે લવ જીહાદ નો શિકાર બનાવવામાં આવી અને કઈ રીતે તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું તે ને લઈને રીચા જે વાત કહી તેના વિશે જાણીએ.
દિવ્ય ભાસ્કર ના અહેવાલ મુજબ રીચાએ પોતાના લવ જીહાદ ની વાત જણાવતા કહ્યું કે તે નાર્શિંગ માં અભ્યાસ કરતી હતી અને તેની માતા એક હોસ્પિટલ માં કામ કરતી હતી. તેવામાં એક દિવસ એક યુવકે સોસ્યલ મીડયા પર તેને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી જોકે રીચાએ તેને એક્સેપ્ટ કરી નહિ. પરંતુ એક દિવસ જયારે રીચા તેની માતા ને હોસ્પિટલ મુકવા ગઈ ત્યારે તેજ વિસ્તાર માં રહેતા યાસર નામના યુવક તેની પાસે જઈને પોતે ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હોવાનું જણાવ્યું.
રીચા ને લવ જેહાદ માં ફસાવવાના ઈરાદે યાસરે પોતે વણકર જ્ઞાતિ નો હોવાનું જણાવ્યું અને રોજ રીચાનો પીછો કરવા લાગ્યો તથા તેને મળવાનો પ્રયાસ કરવા લાગ્યો એક દિવસે તેણે રીચા પાસે નંબર પણ લઇ લીધો જે બાદ બંને વાતો કરવા લાગ્યા. રીચાની વિદેશ ની ઘેલછા યાસીર જાણી ગયો હતો મીઠી મીઠી વાતો લગ્ન અને વિદેશ જવાનું લાલચ આપી તેણે રીચા ને પોતાના પ્રેમ જાળમાં ફસાવી જે બાદ તેમનો સંબંધ આશરે અઢી વર્ષ ચાલ્યો.
આ સમય ગાળામાં યાસીર રીચા ને અનેક જગ્યાએ લઇ ગયો અને તેની સાથે શરીર સુખ માણતો રહ્યો જે બાદ જયારે રીચાએ વિદેશ જવાની જીદ કરી તો પોલેન્ડ ના ખોટા વિઝા બતાવી પાંચ લાખ લઇ આવવા યાસરે રિચાને કહ્યું જે બાદ તેઓ દુબઈ જઈને રહેશે તેવું પણ કહ્યું. યાસીરના કહેવા મુજબ રીચા માતા પિતાને છેતરી ને તેમને ખોટા વિઝા બતાવી પાંચ લાખ રૂપિયા લીધા રીચા જણાવ્યું કે તેના માતા પિતા તેની દરેક વાત માનતા પોતે પોલેન્ડ જવું છે તેમ જણાવતા પોતાના ઘરેણા ગીરવે મુકીને માતા પિતાએ પૈસા ભેગા કર્યા.
જે બાદ ૧૦ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ યાસરે પોતે થોડા દિવસ પછી આવશે તેવું કહી રિચાને એકલી દુબઈ મોકલી તે માટે પરાગ રાજપૂત નામનો એજન્ટ અને જય કદમ કે જેણે રીચા ને પોલેન્ડ ના ખોટા વિઝા બનાવી આપ્યા હતા તેઓ રિચાને અમદાવાદ એરપોર્ટ મુકવા ગયા. જ્યાં રીચા ને દુબઈ ની શારજહાં અરમાન માં આવેલ અલ મલિકા હોટલ માં મોકલી કે જ્યાં દેહ નો વેપાર ચાલતો હતો જે બાદ ત્યાના એક ભારતીય વ્યક્તિ દ્વારા રીચા ને હોટલ છોડી ભાગી જવા કહ્યું. ઉપરાંત તેના એજન્ટ દ્વારા આ હોટલ ના બે દિવસ માટે જ તેને રૂમ લઇ આપ્યો હોવાથી હોટલ તરફથી તેને રૂમ ખાલી કરવા કહ્યું.
જે બાદ રીચાએ એજન્ટ ને ફોન કરી આ મામલે વાત કરી અને પોલીસ ફરિયાદ ની ધમકી આપી જે બાદ તેણે રીચા ને શારજહાના યજમાન કારમાં આવેલ એક મુસ્લિમ પરિવાર સાથે તેને રહેવા મોકલી જ્યાં અઠવાડિયું રહી. જો કે આ સમયે પણ પુત્રી પણ આંધળો વિશ્વાસ કરનાર માતા પિતા પુત્રી પોલેન્ડ હોવાનું વિચારતા હતા જયારે રીચા પણ ફોન પર માતા પિતાને ખોટું કહેતી અને સાચી વાત છુપાવતી.
જોકે સમય વીતવા છતા પણ જયારે યાસર ના આવ્યો ત્યારે રીચા એ પરત આવવાની જીદ કરી ત્યારે ઘણી મુશ્કેલી બાદ તેને ભારત પરત લાવવામાં આવી જે બાદ રીચા માતા પિતા પાસે જવાને બદલે યાસર પાસે ગઈ અને યાસરે તેને રણમુક્તેસ્વર મહાદેવી મંદિર પાસે ભાડાના મકાનમાં ગોધી રાખી યાસીર બહાર જતા સમયે બહારથી તાળું મારતો જેના કારણે રીચા ભાગી ના જાય જોકે રીચા આ ઘરમાં તમામ કામ કરતી અને યાસીર ને ખુશ રાખવાનો ઘણો જ પ્રયત્ન કરતી.
પરંતુ યાસરે ક્યારે પણ રીચા ને પ્રેમ કર્યો જ ના હતો તે ફક્ત સેક્સ નો ભૂખ્યો હતો. અહી ઘરમાં રાખ્યા બાદ અમાનવીય રીતે યાસર રીચા સાથે સેક્સ કરતો અને તેને ઘણી જ યાતનાઓ આપતો ધીરે ધીરે યાસરે રિચાને ધર્મ અને જાતિને લઈને ગાળો આપવાનું પણ શરુ કર્યું. જે બાદ યાસીર ના પિતા જાબીરખાન અને તેનો ભાઈ ફૈઝલ પણ રીચા પાસે આવવા લાગ્યા.
રીચાએ જણાવ્યું કે યાસર ની પિતા અને ભાઈ ની નજર પણ મારા પર હતી તેમણે પણ ઘણી વખત મારી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. અને જયારે પણ આવે ત્યારે શારીરિક અડપલા કરતા ઉપરાંત ગુપ્ત ભાગો અડવાનો પ્રયાસ કરતા જોકે આ સમયે મેં મદદ માટે અવાજ કરતા યાસીર ના પિતા જાબીરખાન ભાગી ગયો હતો પરંતુ યાસીર પણ માત્ર સેક્સ માટે જ મારો ઉપયોગ કરતો પોતાની હવસ પૂરી કરવા પીરીયડ માં હોવા છતા પણ શારીરિક યાતના આપી અમાનવીય રીતે સેક્સ કરતો જેના કારણે હું ગર્ભવતી પણ બની હતી તેવું રીચાએ જણાવ્યું જે બાદ યાસીરે તેને ગર્ભનિરોધક ગોળીઓ આપી ગર્ભપાત કર્યું.
ઉપરાંત એક મહિલા તરીકે જરા પણ દયા ના આવતા યાસીર ની માં પણ આ લોકો સાથે મળેલી હતી તેને રિચાને હોસ્પિટલ લઇ જઈ આયાતાબનું તરીકે રીચાની ઓળખ આપી ગર્ભ અંગે તપાસ કરાવી ત્યારે ગર્ભવતી નહિ હોવાનું સામે આવ્યું. રીચાએ જણાવ્યું કે યાસીર અને તેનો પરિવાર સતત તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતો તેની પાસે રહેલ મહાદેવ નો ફોટો પણ ફાડી નાખ્યો ફરજીયાત બુરખો પહેરવા અને કાલમાં તથા આયાતો વાચવા માટે દબાણ કરતા તેવું પણ રીચાએ જણાવ્યું અને જબરન ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતા. આમ રીચાએ પોતાના પર થયેલા ઝુલ્મો અંગે અને લવ જેહાદ ને લઈને ચોકાવનાર બાબતો જણાવી.