ચાર સંતાનોનો પિતા સુરતમાં 17 વર્ષની સગીરાને ભગાડી ગયો ! રોજ રીક્ષા મા નોકરીએ આવતી જતી હતી ત્યારે..
હાલ ના સમય મા ગુજરાત મા લવ જીહાદ ના કિસ્સો ઘણા સામે આવી રહ્યા છે ત્યારે ખાસ કરી ને સુરત મા આ પ્રકાર ના વધુ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે તાજેતર મા જ એક વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમા એક 48 વર્ષ નો વિધર્મી 17 વર્ષ ની તરુણી ને ભગાડી જતા ચકચાર મચી જવા પામી છે અને લોકો મા રોષ જોવા મળી રહ્યો છે.
Vtv ના એક અહેવાલ મુજબ આ સુરત શહેર ના સચિન વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરી ને 48 વર્ષીય અબ્દુલ હમીદ હાસીમ નામનો વ્યક્તિ ભગાડી ગયો હતો. જ્યારે 17 વર્ષિય યુવતિ ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ મા નોકરી કરતી હતી અને પરીવાર મા આર્થિક રુપે મદદરૂપ થતી હતી ત્યારે નોકરી એ જવા માટે 48 વર્ષિય અબ્દુલ હમીદ હાસીમ ની રક્ષા મા આવતી અને જતી હતી ત્યારે તેને પ્રેમ જાળ મા ફસાવી ભગાડી જતાં કિશોરીના ફોઈએ સચિન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે હાલ આરોપી રીક્ષા ચાલક સામે અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને પોલીસ પાસે થી જાણવા મળેલ કે 48 વર્ષીય રીક્ષા ચાલકને ચાર સંતાનો છે, જેમાંથી 2 દીકરીના તો લગ્ન પણ થઈ ગયા છે.અબ્દુલ હમીદ હાસીમ મઢી અને તરૂણીના મોબાઇલ ફોનની કોલ ડીટેઇલને આધારે તપાસ કરવામાં આવી રહી છે. ચાર સંતાનોનો વિધર્મી પિતા હિન્દુ તરૂણીને ભગાવી જતાં મામલો તંગ બન્યો છે. હિન્દુ સંગઠનોમાં પણ રોષ વ્યાપી ગયો છે. વાતાવરણ બગડે નહીં તેની પર પોલીસ નજર રાખી રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.