મહિલા કોન્સ્ટેબલ કરી આત્મહત્યા! મોતનું કારણ છે, ચોંકાવનારૂ…
હાલમાં જ્યાં જુઓ ત્યાં આપઘાત નાં બનાવ વધુ બને છે જેનું મુખ્ય કારણ માનસિકતા તણાવ હોય છે હાલમાં જ એક મહિલા પોલીસકર્મીએ પોલીસ લાઈન કવાર્ટસમાંજ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ જગતમાં શોકયમય. વાતાવરણ છવાઈ ગયું હતું ત્યારે ચાલો જાણીએ કે આખરે હકીકત શું છે. કહેવાય છે ને કે, જ્યાં જુઓ ત્યાં અનેમ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે.
મહિલા પોલીસ કર્મી LRDમાં ફરજ બજાવતા હતા. તેમની ઉમંર 29 વર્ષ હતી. સાથેજ તેમનું નામ મંગુબેન નિનામે હોવાનું સામે આવ્યું છે.મૃતક મહિલા પોલીસના તેના પતિ સાથે અવાર નવાર ઝઘડાઓ થતા હતા. જેના કારણે તેમણે ઘરકંકાસમાં જીંદગીથી કંટાળીને મોતને વ્હાલું કરી લીધું તેવું પ્રાથમીક તારણ સામે આવ્યું છે. અને હાલમાં અનેક પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે અને ખરેખર આ એક ચિંતાજનક વાત છે.
સમગ્ર મામલે ભિલોડા પોલીસ દ્વારા કર્મીના મૃતદેહને પોર્સ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. તેમજ આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે . હાલ તો પોલીસ પીએમ રીપોર્ટની રાહ જોઈ રહી છે. જેથી પીએમ રીપોર્ટ આવ્યા પછી પોલીસ આગળની દીશામાં તપાસ કરીને યોગ્ય માહિતી મેળવી શકે.હાલમાં આપઘાતનો બનાવ વધુ ગંભીર બની ગયો છે વ્યક્તિ જ્યારે ચિંતામાં આવે છે અને જીવનથી કંટાળી જાય ત્યારે મોતને વ્હાલું કરે છે.