Viral video

લ્યો બોલો હવે ભુરીયા પણ ભેળ વેચતા થઈ ગયા, સોશીયલ મીડિયામાં આ વિડીયો થયો વાયરલ…જુઓ

સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, આ વિડીયો એ સાબિત કરે છે કે વિદેશીઓને પણ આપણી વાનગીઓ ખૂબ જ પસંદ છે. વાયરલ થયેલ વીડિયોમાં જોઇ શકશો કે લંડનનો એક વ્યક્તિ રસ્તા પર ભેળ વેચે છે.

સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોમાં જોઈ શકશો કે લંડનનો એક વ્યક્તિ રસ્તા પર ભેળ વેચે છે. આ વીડિયોમાં તે ભેળ કંઈ રીતે બનાવાઈ તે શીખવે છે. આ વીડિયો જોઇને લોકોએ કહ્યું કે ” લો ભુરીયા પણ હવે ભેળ બનાવતાં થઈ ગયા ”

ભેળ ગુજરાત સહિત અનેક રાજ્યની સરળ અને લોકપ્રિય સ્વાદિષ્ટ નાસ્તો છે. આ વિડિયો એ સાબિત કરે છે કે વિદેશીઓને પણ આપણી વાનગીઓ ખૂબ જ પસંદ છે.

જે રીતે ભારતમાં ભેળ બનાવવામાં આવે છે એ જ રીતે લંડનમાં નજર સામે જ તમને ભેળ બનાવીને આપે છે, આ વાયરલ વિડીયો જોઇને એ તો સમજાય જશે કે આપણી વાનગીઓ વિદેશમાં પણ લોકપ્રિય છે. આપણે આપણી વાનગીઓના પ્રચાર માટે વધુ પ્રયત્નો કરવા જોઈએ.

આપણે આપણી વાનગીઓને વધુ વૈવિધ્યસભર બનાવવા માટે પણ પ્રયત્ન કરી શકીએ છીએ. આપણે આપણી વાનગીઓમાં વિદેશી વાનગીઓના તત્વોને પણ ઉમેરી શકીએ છીએ. આનાથી આપણી વાનગીઓ વિદેશી લોકોને વધુ આકર્ષિત કરશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!