Viral video

આ બા તો બાકી જબરા છે હો ! પુત્રવધુએ કીધું કે ‘એના બધા કપડા હું ધોવ’ તો માડીએ એવો જવાબ આપ્યો કે વિડીયો જોઈ તમે હસી હસી ખખડી જશો….

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહેતા હોય છે જેને જોયા બાદ આપણું હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વિડીયો જોઈને આપણને પણ આશ્ચર્ય થતો હોય છે,એવાઆ અવારનવાર અનેક એવા વિડીયોની ભરમાર સોશિયલ મીડિયા પર રહેલી હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક આવો જ વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમે પણ પેટ પકડીને હસી પડશો.

આમ તો તમને ખબર જ હશે કે કોઈ પણ ઘરમાં ઘરના મોટા વડીલ લોકો હોતા જ હોય છે જે તમામ પ્રકારે પરિવારના અનેક સભ્યોને સારી સમજણ તથા જીવનની અનેક રીતો શીખવતા હોય છે, આથી જ સોશિયલ મીડિયા પર અનેક એવા દાદી-દાદાના વિડીયો વાયરલ થતા જ રહે છે,જેમાં અમુક વખત દાદા-દાદીનો પ્રેમ દેખાતો હોય છે તો અમુક વખત આ વડીલ વયના પુરુષો મહિલાઓ એવું કામ કરતા હોય છે કે વિડીયો જોઈને આપણને હસવું જ આવી જાય.

એવામાં આ વિડીયો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને હાલ લાખો લોકો દ્વારા જોવામાં આવી રહ્યો છે અને ખુબ વધારે પસંદ પણ કરવામાં આવી રહ્યો છે,આવા વિડીયો અવારનવાર આપણી સામે આવતા જ રહેતા હોય છે. વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ માડી બેઠેલા છે અને લાગી રહ્યું છે તેઓ તેમના પૌત્રની પત્ની સાથે વાત કરી રહ્યા છે, વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલા માડીને કહે છે કે એનું બધું કામ હું કરું છું, તો આ સવાલનો વળતો જવાબ આપતા આ માડી કહે છે કે ‘તે નો કરી શકે તો ક્યાં જાવું,તારે ખાવા નથી જોતું.’

આ બાદ મહિલા ફરી એક વખત માડીને કહે છે કે ‘એનું બધું કામ હું કરું છું, એના કપડાં પણ હું ધોય દવ છું’ તો આ વાતનો માડીએ એટલો જોરદાર જવાબ આપ્યો કે સૌ કોઈ હસી હસીને ખખડી પડ્યા હતા, માડી આ સવાલનો જવાબ આપતા કહે છે કે ‘તું નય ધો તો કોણ તારી માં ધોવા આવશે.’આવું કેહતા જ સૌ કોઈ હસી પડ્યું હતું,મિત્રો આ વિડીયોને એક ફની વેમાં જ બનાવવામાં આવ્યો છે તેવું વિડીયો જોતા લાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Ekta🌙 (@ekta_preeyank_ajudiya)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!