Viral video

“મેરા દિલ યે પુકારે આજા ” સોન્ગ પર માધુરી એ કર્યો જબરદસ્ત ડાન્સ પરતું ફેન્સ કરી બરોબર ની ટ્રોલ….જુઓ વિડીઓ

“મેરા દિલ યે પુકારે આજા ” સોન્ગ સોશીયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે. આપણે જાણીએ છે કે આ વીડિયો દ્વારા અનેક લોકોએ રિલ્સ બનાવી છે તેમજ ઘણા કલાકારોએ પણ ઠુમકા લગાવ્યા છે, ત્યારે હાલમાં જ માધુરી એ પણ કર્યો જબરદસ્ત ડાન્સ પરતું ફેન્સ કરી બરોબર ની ટ્રોલ કરી. આ વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.નસોશિયલ મીડિયામાં માધ્યમથી એક દેશથી બીજા દેશમાં કોઈપણ માહિતી પહોચાડવી ખુબ જ સરળ બની ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર ચાલી રહેલી ભારતની રીલ્સ આખી દુનિયામાં ખળભળાટ મચાવે છે.અત્યારે એક પાકિસ્તાની છોકરીનો ડાન્સ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ ડાન્સ પર રીલ્સ બનવા લાગી છે.

ઘણા લોકોએ આ ટ્રેન્ડને ફોલો કર્યો અને ‘મેરા દિલ યે પુકારે…’ ગીત પર રિલ્સ બનાવી રહ્યા છે . આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. માધુરી દીક્ષિતે પણ આ ગીત પર પોતાના ડાન્સ મૂવ્સથી ધૂમ મચાવી દીધી છે પણ લોકોએ માધુરી દીક્ષિતને ટ્રોલ કરવામાં કોઈ કસર છોડી ન નથી. માધુરી દીક્ષિતના આ ગીત પર લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. જેમાં લોકોએ માધુરીના આ ડાન્સની ટીકા કરી રહ્યા છે.

માધુરીના ડાન્સ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. માધુરીના વીડિયોનો જવાબ આપતા લોકોએ કહ્યું કે, હવે આ ટ્રેન્ડ ચીડિયો થઈ ગયો છે. સોશિયલ મીડિયામાં એક યુઝરે માધુરી દીક્ષિતને લખ્યું કે, ‘કૃપા કરીને આ ટ્રેન્ડ સાથે નહી’ તે જ સમયે એક યુઝરે વિડિયોની ટિપ્પણીમાં લખ્યું કે, ‘માફ કરશો મેમ, પરંતુ તમારો ડાન્સ તે છોકરી કરતાં વધુ સારો નથી.’ ખરેખર હવે આ સોંગ લોકો માટે મગજનો દુખાવો બની ગયું છે કારણ કે કહેવાય છેને નવી વસ્તુ નવ દિવસ પછી તો તે પણ લોકોને કંટાળાજનક લાગે છે.
હવે તો લોકો પણ આ સોંગથી ત્રાસી ગયા છે એટલે તેમણે માધુરીને પણ ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!