ઇટાલીમાં યોજાયેલ રાધિકા અને અનંત અંબાણીના પ્રિ વેડિંગ સેલિબ્રેશનની ખાસ તસવીરો આવી સામે! જુઓ આ ખાસ તસવીરો
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, અંબાણી પરિવાર દ્વારા થી ઈટાલી સુધી અંનત અને રાધિકાનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન યોજાયું હતું.આ પ્રિ વેડિંગ સેલિબ્રેશન 29 જૂનથી 1 જૂન સુધી યોજાયેલ. આ પ્રિ વેડિંગ સેલિબ્રેશનની ખાસ તસવીરો સામે આવી છે. તમને જણાવી દઈએ કે,આ પ્રિ વેડિંગ “જીવન એક સફર છે.”

“જ્યારે મિત્રો આ દિવસોમાં ભેગા થાય છે, ત્યારે તે જીવનભરનો રોમાંચ છે.” થીમ પર આધારિત હતી, જેથી તમામ મહેમાનોએ ઇટાલીના સિસિલીના શહેર પાલેર્મોમાં પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવાનું હતું. તમામ મહેમાનોને 29મી મેના રોજ ક્રુઝમાં બેસવાનું હતું અને આ જ દિવસે ક્રુઝ પર વેલકમ લંચ થીમ સાથે શરૂ થયેલ.

29 મેની સાંજે થીમ “સ્ટેરી નાઇટ” છે જે બીજા દિવસે “એ રોમન હોલીડે” થીમ સાથે આગળ વધશે. 30 મેની રાત્રિની થીમ “લા ડોલ્સે ફાર નિએન્ટે” છે અને તે પછી બપોરે 1 વાગ્યે “ટોગા પાર્ટી” થશે. બીજા દિવસની થીમ છે “વી ટર્ન વન અન્ડર ધ સન,” “લે માસ્કરેડ,” અને “પાર્ડન માય ફ્રેન્ચ.” છેલ્લા દિવસે એટલે કે શનિવારે, થીમ ઇટાલિયન ઉનાળાના ડ્રેસ કોડ સાથે “લા ડોલ્સે વિટા” હતી..

આ પ્રિ વેડિંગ સેલિબ્રેશન તસવીરોમાં જઈ શકશો કે, રાધિકા ખુબ જ સુંદર લુકમાં જોવા મળી છે. આ તસવીરો હાલમાં લોકોને ખુબ જ પસંદ આવી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે અને સૌ કોઈ આ લુક્સના ન વખાણ કરી રહ્યા છે. ખરેખર આ તસવીરોએ તો ઉન્ટનેટ પર આગ લગાડી દીધી છે કારણ કે આ તસવીરોમાં બંનેની સુંદરતા નીરખી રહી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
