મહંતની ભવિષ્યવાણીનો ચોંકાવનારો વીડિયો વાયરલ, 2023 -24માં 6 અબજ લોકો ના મૃત….જુઓ વિડીઓ
સમાન્ય રીતે વિશ્વ મા અનેક એવા વેદાઓ છે જે ભવિષ્યવાણી કરતા હોય છે જેમા ખાસ કરી ને વિશ્વ મા બે મુખ્ય વેદાઓ નાસ્ત્રેદમસ અને બાબા વેંગા છે જેઓ એ આજ સુધી મા અનેક ભવિષ્યવાંણી કરી છે અને ઘણી ભવિષ્યવાંણી સાંચી પણ ઠરી છે ત્યારે હાલ કોરોના કાળ મા ભવિષ્યવાણી કરી ચુકેલા
પરબધામના મહંત કરશનદાસ બાપુ નો વિડીઓ સોસીયલ મીડીઆ પર વાયરલ થઈ રહ્યો છે જેમા તેવો ભવિષ્ય વિશે વાત કરી રહ્યા છે.
જો આ અંગે વિગતે વાત કરવા મા આવે તો હાલ સોસીયલ મીડીઆ પર અનેક વિડીઓ વાયરલ થતા હોય છે ત્યારે હાલ જ પરબધામના મહંત કરશનદાસ બાપુ નો એક વિડીઓ વાયરલ થઈ રહ્યો છે જેમા તેવો વર્ષ 2023-24 ની અગમચેતીની આપી રહ્યા છે અને લોકો ને સલાહ આપી રહ્યા છે કે આવનરા સમય માટે અનાજ ભેંગુ કરી રાખે.
વાયઈરલ થઈ રહેલા વીડિયોમાં ભેંસાણ તાલુકાના પરબધામના મહંત કરશનદાસ બાપુ પાસે બેઠેલાં સેવકોને જણાવ્યું હતું કે, “બાજરો અને જુવાર વાવી દેજો, કામ આવશે. આ વખતની ભવિષ્યવાણીમાં તેમણે જણાવ્યું છે કે વિશ્વમાં 6 અબજ માણસો ભૂખમરાથી મરી જશે. તમારી પાસે બાજરો હશે તો તમે પાણી સાથે ખાઈને જીવી જશો” જો કે વિડીઓ અંગે કોઈ પુષ્ટિ કે ખરાઈ કરાઈ શકાય નથી કે વિડીઓ મા પરબધામના મહંત કરશનદાસ બાપુ છે કે કોઈ બિજુ છે ??જ્યારે ભવિષ્યવાણી કેટલી સાંચી ઠરશે એ તો આવનારા સમય મા જ ખબર પડી શકે.
આ પ્રથમ વખત નથી જયારે બાપુનો આવો વિડીઓ વાયરલ થયો હોય આ અગાવ કોરાના કાળ મા પણ બાપુ નો એક વિડીઓ વાયરલ થયો હતો જેમા આગાહી કરી હતી કે હવે માણસ પાસે સમય નથી 2020માં એક એવો વાયરસ આવશે જેનાથી સમગ્ર વિશ્વમાં 1.5 કરોડ લોકોના મોત થશે. આ વીડિયોમાં તેઓએ 2020માં આવનારા કોરોના વાયરસને લઇને ભવિષ્યવાણી કરી હતી. આજે જ્યારે કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો ત્યારે ખરેખર એવું લાગી રહ્યું છે કે, પરબધામના મહંતે લોકોને અગાઉના આ વાયરસ બાબતે સંકેતો આપી દીધા હતા.
‘2023-24માં અનાજ ભેગું કરી રાખજો, વિશ્વમાં 6 અબજ માણસો ભૂખમરાથી મરી જશે: જાણો કરશનદાસ બાપૂની ભવિષ્યવાણી#ZEE24Kalak pic.twitter.com/KyDmffnbgq
— Zee 24 Kalak (@Zee24Kalak) September 18, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.