જન્મ દિવસ ની ઊજવણી સમયે બર્થ ડે બોય આગ ની ચપેટ મા આવ્યો ! મિત્ર એ કેક મોઢા પર લગાડી અને પછી લોટ માથા પર નાખતા…
હાલ ના સયમ મા યુવાનો સોસીયલ મિડીઆ મા ફેમસ થવા માટે શુ શુ નથી કરતા ત્યારે ઘણી વખત ફેમસ થવાના ચક્કર મા ગંભીર ઘટના ઓ બને છે અને એમા પણ હાલ જાણે અનોખી રીતે બર્થ ડે સેલિબ્રેશન કરવા માટે ચાર પાંચ કેક કાપવા મા આવે છે અને એ કેક પછી બર્થ ડે બોય ના ફેસ પર લગાવવા મા આવે છે. ત્યારે આવા જ એક બર્થ ડે સેલિબ્રેશન મા એક ગંભીર ઘટના બની છે તો આવો જાણીએ આ ઘટના વિશે.
હાલ જ સોસીયલ મિડીઆ પર એક વિડીઓ સોસીયલ મિડીઆ પર ખુબ વાયરલ થય રહ્યો છે જેમા બર્થ ડે સેલિબ્રેશન ચાલી રહ્યુ છે ત્યારે બર્થ ડે બોય ને બધા કેક લગાવી રહ્યા છે જ્યારે એક મિત્ર જેવો બર્થ ડે બોય પર લોટ નાખે છે ત્યા તરત જ એક આગ નો ભડકો થાય છે અને અફરા તફરી નો માહોલ સર્જાઇ છે. આ ઘટના મા જાણવા મળ્યુ છે કે આ ઘટના મહારાષ્ટ્ર મા બની છે.
આ ગંભિર ઘટના રાહુલ નામના યુવાન સાથે બની હતી જે હવે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. મહારાષ્ટ્ર ના બુવાપરા વિસ્તારમાં રહેતા રાહુલનો મંગળવારે જન્મદિવસ હતો. જન્મદિવસને ખાસ બનાવવા માટે મિત્રોએ તમામ તૈયારીઓ કરી લીધી હતી. સજાવટ સાથે આશ્ચર્યજનક રીતે ઇંડા અને લોટ પણ લાવવામાં આવ્યા હતા. રાહુલને જન્મદિવસની ટોપી પહેરાવવામાં આવી હતી અને રાજાને તાજ પહેરાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ કેક કાપ્યા બાદ આ ઘટના બની હતી.
લોટ જ્વલનશીલ હોય છે અને તે ચમકતી મીણબત્તીમાંથી નીકળતી સ્પાર્કથી સળગી જાય છે. રાહુલ પર લોટ રેડનારા જ તેને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે કહ્યું કે આ આગ રાહુલનો જીવ તો બચાવશે, પરંતુ તેના શરીર પરના ઘા રુઝાવવામાં સમય લાગશે.
Birthday VIDEO | तोंडात शोभेचा पाऊस, पीठ टाकताच भडका उडाला, ठाण्यात विचित्र सेलिब्रेशनने बर्थडे बॉय होरपळला #Ambernath #Birthday pic.twitter.com/RJBvEU4MUn
— TV9 Marathi (@TV9Marathi) April 13, 2022
