ગુજરાતી હીરો મલ્હાર ઠક્કર નો પુષ્પા લુક સામે આવ્યો ! ગુજરાતી મા પુષ્પા ફીલ્મ બને તો….
હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પુષ્પાની જ ચર્ચાઓ થઈ રહી છે.બોલીવુડના સેલિબ્રિટીઓ થી લઈને સામાન્ય વ્યક્તિઓ પણ પુષ્પા ફિલ્મ ડાયલોગ કે કોઈ સીન અને ગીતોની નકલ કરીને રિલ્સ બનાવી રહ્યા છે. આ ફિલ્મે ભારતનાં તમામ લોકોનું દિલ જીતી લીધું છે, ત્યારે સૌ કોઈ આ ફિલ્મની કહાની અને પુષ્પાનું પાત્ર ગમી ગયું છે. હવે તમેં વિચાર કરો કે, જો પુષ્પા ફિલ્મ ગુજરાતીમાં બંને તો અભીનેતા તરીકે ગુજરાતી સિનેમાનાં સુપરસ્ટાર મલ્હાર ઠાકરનું નામ સૌથી પહેલા લોકોની જુબાન પર આવી જાય.
સૌ કોઈને મલ્હાર ઠાકર ને પુષ્પા ના પાત્રના જોવા માટે ની ઈચ્છા વ્યક્ત જરૂર થઈ હશે! ત્યારે સોશિયલ મીડીયમાં ગુજરાતી સિનેમા ની દરેક વાતો અને ગુજરાતી કલાકારો ની પળેપળ ની ખબર આપતું ઢોલીવુડનું લોકપ્રિય ઇન્સ્ટાગ્રામ પેજ ” ગુજરાતી સીને જગત ” એ મલ્હાર જો પુષ્પાના પાત્રમાં ગુજરાતી ફિલ્માં અભિનય કરે તો તેનો લૂક કંઇ આવો હોય એવી રીલ મૂકી છે. આ રિલ્સને અત્યાર સુધીમાં 54 હજાર થી વધુ લોકોએ આ રિલ ને જોઈ છે અને મલ્હાર ઠાકરનાં ચાહકો મલ્હાર ઠાકરના આ લુકના વખાણ કરી રહ્યા છે.
હાલમાં મલ્હાર ઠાકર આ રિલ્સ પર કોઈ પ્રતિક્રિયાઓ નથી આપી પરતું તેમને આ રિલ્સને પોતાની સ્ટોરીમાં દર્શકો સાથે શેર કરીને ખુશી અનુભવી છે. ગુજરાતી સીને જગત પેજે દર્શકોને એ પણ પૂછ્યું છે કે, શું ગુજરાતીમાં પણ પુષ્પા ફિલ્મ બનવી જોઈએ કે નહીં? તમારું આ વિશે શું કહેવું છે એ કોમેન્ટ બૉક્સમાં જણાવ જો અને હા આ રિલ્સ તને જરૂર જોજો કારણ કે મલ્હાર પુષ્પાના પાત્રમાં એટલો દમદાર લાગી રહ્યો છે કે, તમેં અલ્લુ અર્જુન ને પણ ભૂલી જશો.
જો તમને ગુજરાતી ફિલ્મો પ્રત્યે લગાવ હોય કે, પછી ગુજરાતી કલાકારો ની પળેપળ ની ખબર તમારે મેળવવી હોય તો ઢોલિવુડ નું આ એક માત્ર એવું પેજ છે, જ્યાં તમને ગુજરાતી સિનેમાનાં જુના ફિલ્મો થી લઈને આજના અર્બન ફિલ્મોની સાથો સાથ ગુજરાતી કલાકારો અને સંગીતનાં કલાકારોની અંગત વાતો પણ જાણવા મળશે તેમજ અવનવી વાતો અને મનોરંજન કરાવતી પોસ્ટો માણી શકશો. આ પેજ ગુજરાતી સિનેમાની સફર કરાવવા માટે કાર્યરત છે, જો તમેં પણ ગુજરાતી ફિલ્મો અને કલાકારો પ્રત્યે લગાવ હોય તો આ પેજને જરૂર ફોલો કરજો. સૌથી મહત્વની વાત એ કે, મલ્હાર થાકરના ફેન્સને સ્વાભાવિક છે કે આવા આઇકોનિક રોલમાં જોવાનું ચોક્કસ પસંદ કરશે. તમને આ રીલ ગમી કે નહીં જરૂર જણાવજો
View this post on Instagram