મામાએ ભર્યું મોંઘેરૂ મામેરું! 81 લાખ રોકડા, 40 તોલા સોનું, 16 વીઘા જમીન, ટ્રેક્ટર ભરીને અનાજ, જાણો ક્યાંનો છે આ કિસ્સો…
આ જગતમાં કુંવેરબાઈનું મામેરું જગત ભરમાં વિખ્યાત હતું. કહેવાય છે કે, લગ્ન બાદ દીકરીને બસ એક પ્રસંગની ચિંતા હોય છે કે તેના મામેરાનો પ્રસંગ સારી રીતે પાર પડે. હાલમાં જ એક એવું મામેરું ચર્ચામાં આવી રહ્યું. ત્રણ ભાઈઓએએ પોતાની બહેનને 3 કરોડ રૂપિયાનું મામેરું છે.અમારી પરંપરા છે કે, પુત્રવધૂ, પુત્રી અને બહેન સૌથી મોટી સંપત્તિ છે.

મામલો નાગૌર જિલ્લાના દેહ તાલુકાના બુરડી ગામમાં અનોખુ મામેરું ભરાયુ છે. ત્રણ મામાએ મળીને તેમની ભાણેજના લગ્નમાં 3 કરોડ રૂપિયાથી વધુની રકમ ભરી છે. બુરડીના ભંવરલાલ ગરવાએ તેમના ત્રણ પુત્રો હરેન્દ્ર, રામેશ્વર અને રાજેન્દ્ર સાથે લગ્નમાં રૂ. 81 લાખ રોકડા, નાગૌરના રિંગ રોડ પર રૂ. 30 લાખની કિંમતનો પ્લોટ, 16 વીઘા ખેતર, 40 તોલા સોનું, 1 કિલો ચાંદી, બાજરી ભરેલી નવી ટ્રેક્ટર-ટ્રોલી અને એક સ્કૂટીતેમની પાસે 350 વીઘા જમીન છે.


સંકટ સમયે પણ બહેનના રક્ષક તરીકે માત્ર ભાઈ જ ઉભો રહે છે. ભંવરલાલને ત્રણ પુત્રો અને એક પુત્રી છે. ભંવરલાલ ગરવાએ જણાવ્યું હતું કે, આપણા પૂર્વજોનો વર્ષો જૂનો ઈતિહાસ છે કે, ભાઈઓ તેમની બહેનના મામેરા દિલ ખોલીને ભારે છે. સંકટ સમયે પણ બહેનના રક્ષક તરીકે માત્ર ભાઈ જ ઉભો રહે છે. ભંવરલાલને ત્રણ પુત્રો અને એક પુત્રી છે.
