કાળજું કંપાવનારી ઘટના! ટ્રેન નીચે આવતા પિતાના શરીરના થયા બે ભાગ પુત્રએ પિતાને ટ્રેન પાસે…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે મનુસ્ય જીવન ઘણું મુલ્યવાન છે. મનુસ્ય જીવન મળવું જેટલું સહેલું છે તેટલું જ જીવનને જીવવું મુશ્કેલ છે. કારણ કે જીવનમાં રોજ અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડે છે અનેક દુઃખ અને તકલીફ ને પાર કરીને જીવન જીવવું પડે છે. જોકે જીવનમાં આવતી મુશ્કેલીઓ થી ડર્યા વિના હિંમતથી જીવન જીવવાની બાબત જ સાચી છે.
પરંતુ ઘણી વખત વ્યક્તિ ના જીવનમાં મુશ્કેલીઓ એટલી હદે વધી જાય છે કે તેમને પોતાના જીવન કરતા મૃત્યુ વહાલું લાગે છે જેના કારણે આપણે અવાર નવાર આત્મ હત્યા ના બનાવો જોઈએ છિએ. હાલમાં ફરી એક વખત આત્મ હત્યા નો આવોજ બનાવ સામે આવ્યો છે જેના વિશે માહિતી મેળવી તમે પણ હચમચી જાસો. આ દુઃખદ બનાવ ની વિગતો આ મુજબ છે.
મળતી માહિતી અનુસાર આ બનાવ પાટણ સુજનીપુર નજીક રેલવે ફાટક પાસે સર્જાયો છે કે જ્યાં એક વ્યક્તિએ અગમ્ય કારણોસર આત્મ હત્યા કરવા ના ઇરાદે એક માલ ગાડી નીચે આવી ગયો હતો. જેના કારણે ટ્રેન પસાર થઈ જતા વ્યક્તિ ના શરીર ના બે કટકા થઈ ગયા હતા જે પૈકી એક કટકો ટ્રેન નીચે તો બીજો કટકો ટ્રેન થી બહાર પડ્યો હતો.
આ અકસ્માત જોનાર દરેક લોકો વ્યાકુળ થઈ ગ્યા કારણ કે અકસ્માત ઘણો જ દુઃખદ હતો. અકસ્માત અંગે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી અકસ્માત જોનાર લોકોના જણાવ્યા અનુસાર વ્યક્તિ ટ્રેન નિચે કપાયા પછી તુરંત મૃત્યુ નહોતો પામ્યો પરંતુ તેનામાં થોડો જીવ હતો.
તેના શરીર નો ઉપર નો ભાગ તરફડિયાં મારતો હતો અને ટ્રેન ને પકડી ને સ્વાસ પણ લેતો હતો તપાસ માં માલુમ પડ્યું કે આ વ્યક્તિ સેવંતી ભારથી ગૌસ્વામી છે. અકસ્માત બાદ તેમના પરિવાર ને જાણ કરવામાં આવી જે બાદ સેવંતી ભાઈ નો દીકરો અને દીકરી ઘટના સ્થળે પહોંચ્યા અને પિતાના પગ પાસે તેમણે જે રીતે આક્રંદ વ્યક્ત કર્યો તેના કારણે દરેક વ્યક્તિ રડી પડે. જોનાર લોકોએ આ ઘટના ને ઘણી જ કરુણ જણાવી
