ખેડામાં સરજાહેરમાં 15 વર્ષીય સગીરાને યુવકે ચપ્પુના ઘા જિકિ મૌતને ઘાટ ઉતારી દીધી! એવું મૌત આપ્યું કે જાણી તમારૂ હૈયુંકંપી જશે
હજી ગ્રીષ્મા હત્યાકાંડના પડઘા ઓછા પડ્યા છે ત્યાં વધુ એક આવો જ હત્યાનો બનાવ ખેડા જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં એક 15 વર્ષીય સગીરા પોતાની સહેલી સાથે દુકાને આવી હતી ત્યારે એક 42 વર્ષીય યુવકે તેને ચપ્પુના ઘા જિકિને મૌતને ઘાટ ઉતારી દીધી હતી. આરોપીએ આ સગીરાને ગળા અને હાથ સહિતના અનેક ભાગોમાં ચપ્પુના ઘા જિકિ ડેટ સગીરાનું ઘટના સ્થળે જ કરુંણ મૌત નીપજ્યું હતું, આ ઘટનાને પગલે આખા ગામમાં ચકચાર મચી ગયો હતો જ્યારે મૃતકના પરિવારજનોએ ન્યાયની ગુહાર લગાવી હતી.
જણાવી દઈએ કે ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલ ત્રાજ ગામમાંથી આ ઘટના સામે આવી છે જ્યાં આ સગીરા દુકાને પોતાની સહેલી સાથે પાણી બોટલ લેવા ગઈ હતી ત્યારે આ યુવકે તેને ગળાના ભાગે ચપ્પુના ઘા જિકિ દીધા હતા આથી સગીરા મૌતને ભેટી ગઈ હતી. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોએ ન્યાયણી ગુહાર લગાવી છે અને આરોપીને ફાંસીણી સજા મળે તેવી માંગ કરી છે.
મૃતક દીકરીનું નામ કૃપા(ઉ.વ.15) છે જેની રાજૂ પટેલ(ઉ.વ.42) નામના યુવકે હેવાનિયતથી હત્યા કરી નાખી હતી. આ પૂરી ઘટના સાંજના સાત વાગ્યાના ટકોરે બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ પૂરી ઘટના અંગેની તપાસ કરી હતી, હાલ તો આ આરોપીણી કડક રીતે પૂછતાછ કરવામાં આવી રહી છે.
પોતાની કુમળી વયની દીકરીને ગુમાવી દેતા કૃપાના પરિવારજનોએ હૈયાફાંટ આક્રંદ કર્યું હતું અને આ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી હતી. હાલ તો આ સગીરાણી હત્યા કરવાનું કોઈ એવું કારણ સામે આવ્યું નથી પણ આગળની તપાસ દ્વારા જ જાણ થશે. કૃપા દુકાને પાણીણી બોટલ લેવા માટે ગઈ હતી ત્યારે આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
