Gujarat

મણીધર બાપુએ કહ્યું લોકસભાની ચૂંટણીમાં કોનો થશે વિજય! કહ્યું કે, મોગલ માં ભાળી ગઈ છે હું નથી બોલતો … જુઓ વિડીયો

ભારત દેશમાં હવે શ્રી રામજીનું આગમન હર્ષો ઉલ્લાસ સાથે પૂર્ણ થઇ ગયું છે, ત્યારે હવે દેશમાં લોકસભાની ચૂંટણીની તાળામાર તૈયારીઓ તમામ પાર્ટીએ શરૂ કરી દીધી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, વર્ષ 2014માં મોદીજીએ લોકસભાની ચૂંટણી બહુમતી સાથે જીતી હતી અને વર્ષ 2019માં પણ પ્રંચડ બહુતમતી સાથે સરકાર બનાવી.

હાલમાં હવે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2024ની ચૂંટણીમાં ફરી એકવાર જીતવા માટે તૈયારીઓ શરૂ કરી છે, ત્યારે હાલમાં જ મોગલધામના ચારણ ઋષિ એવા મણીધર બાપુનો લોકસભાની ચૂંટણીના વિજેતાના નામને લઇને વિડીયો વારયલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં મણિધર બાપુએ કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં કોનો વિજય થશે?

હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર સોશિયલ મીડિયા પર મણિઘર બાપુનો આ વિડીયો વારયલ થઇ રહ્યો છે, ચાલો અમે આપને જણાવીએ કે મણિધર બાપુ લોકસભાની ચૂંટણી અંગે શું બોલ્યા છે.

આ વિડીયો baapu_shrii_mogal_dhaam_ નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, આ વિડીયો અંગે અમે કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતા નથી.વિડીયોમાં મણિધર બાપુ બોલે છે કે, મોદી સાહેબનો વિજય છે ભાઈ! આ બોલાઈ ગ્યું, મોદી સાહેબનો વિજય છે હો, મારે મોદી સાહેબનું કાંઈ જોઈતું નથી જો કંઈ આપે તોય મારે શું કરવું આ સમાજ મારી ધન દોલત છે.

મોદી સાહેબનો વિજય મોગલ માં ભાળી ગઈ છે. આ હું નથી બોલતો બોલાવે છે અને આ કોઈ ચમત્કાર નથી અને હું ચમત્કારમાં માનતો નથી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, સૌ કોઈ પોતાની પ્રતિક્રિયાઓ જણાવી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!