India

લગ્નમાં દુલ્હનને એવો ડાન્સ કર્યો કે, જાનૈયાઓ જોતા જ રહી ગયા..જુઓ વિડીયો….

હાલમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આમ પણ હવે લોકો સોશિયલ મીડિયાને જ પોતાની વાસ્તવિક દુનિયા સાથે જોડતા થઈ ગયા છે. આપણે જાણીએ છે કે, લોકો એકબીજાને જોઈને પોતાનું જીવન જીવવાનું પસંદ કરી રહ્યા છે. જે ટ્રેન્ડ વાયરલ થઈ જાય એ જ ટ્રેન્ડને લોકો ફોલો કરે છે.

લગ્ન પ્રસંગના અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, આ વીડિયોમાં દુલ્હન અને દુલ્હાની યાદગાર કે રમૂજી પળ કેદ થયેલ હોય છે, જેમાં લગ્નના મંડપમાં એન્ટ્રી કરવી, વરમાળા પહેરાવી કે લગ્નના ડાન્સ કરવા જેવી પળો સામેલ હોય છે.

હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર આવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ પતલી કમરીયાના સોંગ પર દુલ્હન ડાન્સ કરી રહી છે, આ એ સમયનો વિડીયો છે જ્યારે નવવધૂ વરરાજાને વરમાળા પહેરાવા માટે આવે છે. ખરેખર આ પળ ખૂબ જ સુંદર હોય છે અને હવે લોકો અલગ અલગ રીતે તેને વધુ સુંદર બનાવે છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જાનૈયાઓની હાજરીમાં જ નવવધૂ ખૂબ જ આકર્ષક રીતે ડાન્સ કરવા જોવા મળે છે, આ દ્રશ્ય જોઈને વરરાજો પણ આશ્ચય પામી જાય છે અને બસ એકી નજરે તેને જોયા કરે છે. ખરેખર આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પણ આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છ

આ વીડિયો સોશિયલ મીડિયામાં લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે. ખરેખર દુલ્હનો આવો અંદાજ જોઈને સૌ કોઈ આશ્ચય પામી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Ankit gupta (@ankitgupta_ji)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!