India

વરરાજાને દહેજ મા એક બે નહી છ લાખ મળતા હતા છતા એવુ કર્યુ કે સૌ કોઈ લોકોએ…

આપણે ત્યાં ગુજરાતીઓમાં લગ્ન પ્રસંગે દીકરીઓને કરિયાવર આપવાનો રિવાજ છે અને દરેક દીકરીઓના પિતા પોતાની પરિસ્થિતિ કરતાં હંમેશા વધુ જ આપે છે, ત્યારે ખરેખર હાલમાં સમાજમાં આ જ પ્રથા દહેજ ન રૂપમાં બની ગઈ છે. સમાજમાં દીકરીઓ પાસે થી વરપક્ષ સામેથી માંગણી કરે છે પરંતુ ઘણા ઓછા લોકો હોય છે જેઓ દહેજ ને ઠુકરાવી શકે છે.વરરાજાને દહેજ મા એક બે નહી છ લાખ મળતા હતા છતા એવુ કર્યુ કે સૌ કોઈ લોકોએ ચોંકી ગયા.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે પોસ્ટ પર છે. તેમના પિતા વીજ વિભાગમાં ઓફિસ સુપરિન્ટેન્ડન્ટના પદ પરથી નિવૃત્ત થયા છે. આ યુવાન લગ્ન છતરપુરમાં રહેતા વિપિન બિહારી ચૌબેની પુત્રી અંશિકા ચૌબે સાથે નક્કી થયા હતા. અંશિકાના પિતા ચરખરીના મોહલ્લા જયેન્દ્ર નગરના રહેવાસી મહોબા તહસીલમાં કાનુન્ગો તરીકે પોસ્ટ છે. આ લગ્ન પહેલા દહેજ વિશે વાત થઈ અને જ્યારે સાસરે લાખો રૂપિયા દહેજ તરીકે આપ્યા, ત્યારે તેણે તે પરત આપી દીધા અને કહ્યું કે કન્યા દહેજ છે!

તમને જાણીને આશ્વર્ય સગાઈ નાં દિવસે પિતા એ 6 લાખ રોકડા અને ચાંદીનાં સિક્કા સામે ધર્યા ત્યારે યુવકે એક ચાંદી નો સિક્કો લઈને પૈસા પરત કરી દીધા અને આ જોઈને આઉ કોઈ ચોકી ગયા.સગાઈના દિવસે અંશિકાના પિતાએ શ્રીજનને પ્લેટમાં 6 લાખ રૂપિયા અને કેટલાક ચાંદીના સિક્કા આપ્યા હતા, પણ શ્રીજને પ્લેટમાંથી ચાંદીનો સિક્કો ઉપાડ્યો અને તમામ પૈસા અંશિકાના પિતાને પરત કરી દીધા. આ જોઈને, સગાઈમાં આવેલા લોકોએ સર્જનના આ પગલાની પ્રશંસા કરવાનું શરૂ કર્યું. અંશિકાના પિતાએ પણ તેમના જમાઈને ગળે લગાવ્યા હતા.

છોકરાના માતાપિતા કહ્યું કે, પૈસા માટે નહીં પણ એક પુત્રવધૂ માટે લગ્ન કરી રહ્યા છીએ. તમે અમને તમારી છોકરી આપી રહ્યા છો, તે નાની બાબત છે? મારો દીકરો એટલી કમાણી કરે છે કે, તે તમારી છોકરીને ખૂબ ખુશ રાખશે અમને આ પૈસા અને દહેજ નથી જોઈતા. આ સાંભળીને અંશિકાના પિતાએ દીકરી અને જમાઈને આશીર્વાદ આપ્યા. તેમણે તેની દીકરીને કહ્યું કે, તને ઘણો સારો પરિવાર મળ્યો છે, હંમેશા દરેકનો આદર કરો. પ્રસંગે ઉપસ્થિત લોકોએ પણ સર્જનની ખૂબ પ્રશંસા કરી હતી.તમે દીકરી આપી છે, શું ઓછું છે, કન્યાને જ દહેજ છે. આ સાંભળીને છોકરીના પિતાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને જમાઈને છાતીથી ગળે લગાવી લીધો.ખરેખર આવું દ્રશ્ય ભાગ્યે જ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!