લગ્ન બાદ પત્ની ના હાથ મા પતિની એવી વસ્તુ લાગી કે પત્ની ના પગ નીચે થી જમીન સરકી ગઈ
લગ્ન સંબંધ એ સૌથી પવિત્રબંધન છે જે વિશ્વાસના ડોરે બાંધેલું હોય છે પરંતુ આ જગતમાં એવા કેટલાય દંપતીઓ છે જે, એક બીજા ને દગો આપે છે. કોઈ લગ્ન પહેલા તો કોઈ લગ્ન પછી આવું પગલું ભરે છે. હાલમાં જ આ ઘટના ઘટી હતી જેમાં બન્યું એવું કે, લગ્ન બાદ પત્ની ના હાથ મા પતિની એવી વસ્તુ લાગી કે પત્ની ના પગ નીચે થી જમીન સરકી ગઈ. અમે આપને તમામ માહિતી વિસ્તૃત જણાવીશું. ખરેખર આ ઘટના થી યુવતીનું જીવન બરબાદ થયું સાથો સાથ યુવક બદનામ થયો.
આ વાત છે, મધ્યપ્રદેશ નાં ઇન્દોર શહેરની જ્યાં એક યુવતીનાં લગ્ન જીવન બાદ તેને તેના પતિ વિશે એવી વાત મળી કે તે પણ ચોંકી ગઈ.જે પતિ સાથે તે લગ્ન કરીને ગઈ એ પતિ આવું કરશે તે ક્યારેય સપનામાં પણ નોહતું વિચાર્યું ત્યારે ખરેખર આ ઘટના પરિવાર અને સમાજ માટે ચોંકાવનારી સાબિત થઈ. વાત જાણે એમ બની કે મહિલા એ પોતાના પતિને ફોનમાં એવું કંઈક જોયું કે તમને વિશ્વાસ નહિ આવે.
યુવતી પોતાના તેના પતિનો ફોટો જોયો જેમાં તે તેના મિત્રો સાથે એવી અવસ્થામાં હતો કે એને સમજાય ગયું કે તેનો પતિ શું છે! તસ્વીર સામે આવતા જ યુવક યુવતી ને પીડિત કરવા લાગ્યો. વાત જાણે એમ હતી કે વર્ષ 2015માં દિપક ગુપ્તા નામના યુવક સાથે લગ્ન કર્યા હતા અને તેની સાથે પરિવાર ની સામે જઈને લગ્ન કરેલા યુવતીએ.છતાં પણ 10 લાખ રૂપિયા દહેજમાં આપ્યા હતા પરતું થોડા દિવસ પહેલા જ જાણવા મળ્યું કે તેનો પતિ સમલૈંગિક છે. આ વાત તેને ના કરી પરતું જ્યારે તે તેના મિત્ર સાથેના ફોટો સોશિયલ મીડિયમાં પોસ્ટ કરવા લાગ્યો ત્યારે તે ચૂપ ન રહી શકી
એક દિવસ તો હદ થઈ ગઈ જ્યારે યુવતી તેના પતિનો અને તેના મિત્ર કૃષ્ણ પટેલ નો ન્યૂડ ફોટો જોયો. આ ફોટો જોઈને તે આશ્ચય ચકિત થઈ ગઈ અને આખરે પતિની આવી હરકતો નાં કારણે તેને પતિ થી અલગ રહેવાનો નિર્યણ કર્યો. અને આ માટે પોલીસ ની મદદ લીધી હતી. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી હતી.આપણે ત્યાં સમલૈંગિકતા ને કાનુની તરીકે સ્વીકારી છે પણ સમાજ ક્યારેય નહીં સ્વીકારી શકે.
