વરરાજા એ લગ્ન મંડપ મા એવી રીતે એન્ટ્રી કરી કે જોઈ ને સૌ કોઈ ચોકી ગયુ ! જુવો વાયરલ વિડીઓ
ખરેખર હાલમાં જ્યારે લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે હાલમાં જ એક અનોખા લગ્ન યોજાયેલા. અત્યાર સુધીમાં આપણે માત્ર એવા લગ્ન જોયા છે, જેમાં જાન અનોખી રીતે લાવવામાં આવતી હોય છે પરંતુ હાલમાં જે લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે, એ લગ્ન ખૂબ જ અનોખા છે. વાત જાણે એમ છે કે, વરરાજા એ લગ્ન મંડપ મા એવી રીતે એન્ટ્રી કરી કે જોઈ ને સૌ કોઈ ચોકી ગયુ ! ચાલો અમે આપને આ લગ્ન વિશે સંપૂર્ણ માહિતી જણાવીએ.
આજ કાલ લગ્ન કરતા લગ્નની શાનદાર એન્ટ્રીનો ક્રેઝ વધુ જોવા મળે છે, ત્યારે હવે એ જોવાનું રહ્યું કે, હાલમાં સોશિયલ મીડિયામાં જે લગ્ન થઈ રહ્યા છે, તેમાં શું ખાસિયત છે.કહેવાય છે ને કે, વરરાજાની એન્ટ્રી જોવા આખું ગામ ઉમટી પડે છે. હાલમાં આપણે અવાર નવાર સોશિયલ મીડિયામાં અનોખા લગ્ન વિશે સાંભળતા હોઈએ છીએ.ભારતીય લોકો ધામધૂમથી લગ્ન કરવામાં મોખરે હોય છે.
હાલમાં જ કોઈ ન કર્યું હોવ એવી રીતે વરરાજા એ એન્ટ્રી કરી હતી. એક વરરાજાના સ્કાયડાઇવિંગનો વીડિયો સોશિયલ મીડિયા પરવાયરલ થઈ રહ્યો છે. આ વરરાજા આકાશની ઊંચાઇથી થઇને તેના લગ્નમાં પહોંચ્યો હતો. ખરેખર આવું તો તમને ભાગ્યે જ ક્યારેક જોવા મળે.મેક્સિકોના લોસ કેબોસમાં અમેરિકામાં રહેતા ભારતીય મૂળના અક્ષય યાવે તેના લગ્નમાં ભવ્ય એન્ટ્રી પદ્ધ કરી હતી. એક તરફ જ્યાં લોકો તેમના લગ્નમાં ઘોડી પર એન્ટ્રી કરે છે, ત્યાં અક્ષય યાવે નામનો આ વ્યક્તિ તેના લગ્નમાં સ્કાઇડાઇંગ કરતો આવ્યો હતો.
મેક્સિકોના લોસ કેબોસમાં પોતાના પ્રેમ ગગનપ્રીત સિંહ સાથે લગ્ન કરવા માટે તે વિમાનથી કૂદી ગયો હતો અને તેના પેરાશૂટ પહેરીને લગ્નમાં પહોંચ્યો હતો.આ ઘટના બાદ યુવકે પોતાના લગ્નનો વીડિયો પણ શેર કરેલ છે.આકાશ મિત્રો અને પરિવાર સાથે જાન લઇને હોડીમાં બેસીને આવવા માંગતો હતો. પણ કેટલાક કાનૂની કારણોને લીધે એ મુશ્કેલ હતું, જેના પછી આકાશે તેના લગ્નમાં આકાશમાંથી એન્ટ્રી લેવાનું નક્કી કર્યું.
View this post on Instagram