Viral video

માયાભાઈ એ બે માડી ને લિફ્ટ આપી ને ગાડી મા બેસાડ્યા અને માડી માયાભાઈ ને ઓળખી ના શક્યા ! પછી થયું એવુ કે જુઓ

હાલમાં સોશિયલ મીડિયામાં માયાભાઈ આહીર નો વિડીયો છે આ વિડીયો ખૂબ જ લાગણીસભર અને માયાભાઈ આહીર ની લોકચાહનાની પ્રતીતિ કરાવે છે.આ વીડિયોમાં તમે જોઈ શકશો કે બે વૃદ્ધ માંડીઓ માયાભાઈ આહીર પાસેથી લિફ્ટ માગે છે ત્યારે તેઓ નથી શકતા કે ઓળખી શકતા નથી કે આ વ્યક્તિ માયાભાઈ આહીર છે, બન્ને માંડીઓ માયાભાઈ આહીર ની ગાડીમાં બેસી જાય છે.

તમે વીડિયોમાં જોઈ શકશો કે માયાભાઈ એની સાથે બેઠેલી વ્યક્તિ માંજીઓ ને પૂછે છે કે તમે માયાભાઈ આહીર ને ઓળખો છો ત્યારે આ એક માંજી કહે માયાભાઈ અમારા ભત્રીજા થાય અને બીજા માંજી કહે હા ભગુડા આવે ત્યારે દૂરથી જોયા હોય છે.

ગાડીમાં બેઠેલ વ્યક્તિ માજીઓને પૂછે કે માયાભાઈ કેવા છે, તો માજી કહે છે કે માયાભાઈ માયાળુ તો ખરા. ખરેખર આ વીડિયો જોઈને તમે એટલું ચોક્કસ સમજાય જશે કે લોકોની માયાભાઈ પ્રત્યેની લાગણી કેવી છે. માયાભાઈ આગળ બેઠેલા હોવા છતાં માજી ઓળખી નથી શકતા એટલું કહે છે કે આ ભાઈ માયાભાઈ જેવા જ દેખાય.

માયાભાઈ પોતે જ કહે છે કે, હું માયો જ છું આઈમાં! ખરેખર આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પણ આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે, નીચે આપેલ વિડિઓ દ્વારા તમે આ તમામ ઘટનાને નિહાળી શકશો.
Mayabhai gave the two girls a lift and put them in the car, but the girl could not recognize Mayabhai! Then it happened that look

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!