મહુવાના MLA મોહન ઢોડિયાને મિત્ર ના મોત નુ સપનું આવ્યું આને પછી ના દિવસે ખરેખર એવુ થયું કે…..
આપણે કહીએ છે ને કે, દરેક સપનાઓ સાચા નથી થતા અને કોઈક એવા સપનાઓ પણ હોય છે, જે ના ધાર્યા હોય છતાંય સાચા પડી જાય છે. હાલમાં જ એક અનોખો બનાવ બન્યો અને આ બનાવ વિશે તમે જાણતાં જ સૌ કોઈ ચોંકી જશો કે, આખરે આવું તે હકીકતમાં ક્યારેય બનતું હશે? ચાલો અમે આપને જણાવીએ કે, કંઈ રીતે ક્યારેક ધાર્યું ન હોય એવી ઘટના સાચી બની જતી હોય છે.હાલમાં જ મહુવાના MLA મોહન ઢોડિયાને મિત્ર ના મોત નુ સપનું આવ્યું આને પછી ના દિવસે ખરેખર એવુ થયું કે તમને જાણીને આશ્ચર્ય થશે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મહુવાના MLA મોહન ઢોડિયાએ પોતાના મિત્રના મૃત્યુનું સ્વપ્ન આવ્યુ હતું. સ્વપ્નમાં મિત્ર રનાભાઇ ઢોડિયાએ પોતે મૃત્યુ પામી ધામમાં જવાની વાત કરી અને જે બાદ મોહન ઢોડિયાએ પોતાના મિત્ર રનાભાઇના ઘરે જઇને મુલાકાત કરી હતી બીજા દિવસે મિત્ર રનાભાઇનું અવસાન થયું હતું. ખરેખર આ ઘટના વિશે તેમને પોસ્ટ દ્વારા જાણ કરી હતી.
મોહનભાઈ એ કહ્યું કે, હું અમારા મિત્ર રનાભાઇ ઢોડિયા મને ઊંઘમાં એવું કહેતા હતા કે હું હવે સ્વામિનારાયણ બાપાને ત્યાં જવાનો છું.એવું સતત બોલતા હતા એટલે હું એકદમ જાગી ગયો કે ભાઈ આજે કેમ આવું બોલે છે. આવું સપનું આવવા થી મોહન ભાઈ ત્ રૂબરૂ જઈ આટો મારી ખબર અંતર પૂછવા ગયા. ત્યારે રનાભાઈ કયા છે તો ઘર વાળા કીધું કે ઠંડી બહુ છે એટલે સૂતા છે.પછી હું અંદર જઈ રનાભાઈને પૂછ્યું કે શું કરો છો તો સામેથી જવાબ આવ્યો કે હું તારી જ રાહ જોતો હતો.
મૈ પૂછ્યું કે કેમ રાહ જોતાં હતા તો એમને એ જ જવાબ આપ્યો કે હું બાપાને ત્યાં જવાનો છું. ત્યાં પછી બેઠા કરી મૈ ઘણી વાત કરી તેમને મને કહ્યું કે તે મને બહુ ભગવાનના દર્શન કરાવેલા આવી બધી વાત થઈ પછી હું ઘરે ગયો. તો આજે સવારે મને 6 વાગ્યે ખબર મળ્યા કે મિત્ર રનાભાઇ ઢોડિયા હવે નથી રહ્યા ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક અને આશ્ચય જનક છે, ક્યારેક કોઈ વ્યક્તિ ને આવા બનાવની જાણ ક્યારેક પહેલા થઈ જતી કે એમના પ્રિય વ્યક્તિ સાથે કંઈ અજુકતું થશે. ખરેખર આ ઘટના ખૂબ જ આશ્ચય જનક છે.
