વાંદરા સાથે સેલ્ફી પડાવી પડી ભારે ! વાંદરાએ યુવતી સાથે કર્યું આવું કે, હવે કોઇ દિવસ તે..
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયા અવારનવાર અનેક કોમેડી વીડિયો તેમજ અજબ ગજબ ઘટનાઓ વાયરલ થતી હોય છે. ત્યારે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જ્યારે તમે પણ જોશો ત્યારે હસવું રોંકી નહીં શકો. ખરેખર આ ઘટના જોઈને ને તમને હાસ્યપ્રદ લાગે છે પરંતુ આ ઘટના સૌ કોઈ માટે ચેતવેણી રૂપ સમાન છે. એક વાત ખાસ યાદ રાખવાનું કે ,કોઈપણ ઘટના પાછળ કંઈક સંદેશ રહેલો હોય છે જે આપણને કંઈક શીખ આપતી હોય છે
આપણે સૌ કોઈ જાણીએ કે આજની યુવા પેઢી સોશિયલ મીડિયા પ્રેમી બની ગઈ છે અને પોતાની રીતે કંઈક ને કંઈક વીડિયો ને ફોટો મુકતા રહે છે. હાલમાં એક છોકરી અને વાંદરા નો વીડિયો વાયરલ થયો છે જે ખૂબ જ હાસ્યજનક છે.કહેવાય છે ને કે પ્રાણીઓની મજાક મસ્તી કરવી ક્યારેક ગંભીર પરિણામ પણ લાવી શકે છે. ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ ચેતવણી રૂપ સમાન છે.
એક યુવતી રોડ પરથી પસાર થઈ રહી છે, ત્યારે તેને એક વાંદરો દેખાઈ છે, જે સાંકળ સાથે બંધાયેલ છે. આ યુવતી જ્યારે વાંદરા સાથે સેલ્ફી લેવાની કોશિશ કરે છે, ત્યારે વાંદરો યુવતીનાં ગાલે થપ્પડ મારી દે છે.ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવી દે અને હાસ્ટ ઉપજાવે એવી છે. વીડિયો જોઈને તમને ખ્યાલ આવી જશે કે, વાંદરો કેટલો ખતરનાક છે.
View this post on Instagram
આઆ ઘટના એક તેની એક મિત્ર એ કેમેરામાં કેદ કરી લીધી અને આ વીડિયો videolucu.funny શેર કરવામાં આવ્યો છે જેને અનેક લોકો જોયેલ છે. આ વીડિયો ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. ખરેખર આ ઘટના જોઈને તમે તમારું હાસ્ય નહીં રોકી શકો. કહેવાય છે ને વાંદરા આપણા જ પૂર્વજો છે જેની સાથે મજાક કરવા બદલ માર જ મળી શકે છે
