Gujarat

કાર ટ્રક પાછળ ઘુસી જતા ભયંકર અક્સમાત સર્જાયો ! ડ્રાઇવર નુ ઘટના સ્થળે જે મોત , જાણો વિગતે ….

હાલના સમયમાં રાજ્યમાં અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે જેનું મુખ્ય કારણ ખરાબ રસ્તા અને બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ ઘણી વખત ગાડી સ્પીડ મા ચલાવી ને આપણે જીવ જોખમમાં મૂકતા હોય છે અને એક નાની એવી ભૂલ ના લીધે ગંભીર અકસ્માત સર્જાતો હોય છે અને જાન હાની થતી હોય છે ત્યારે આવાજ એક અકસ્માત ની ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.

આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના રોહીશાળા નજીક ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રકની પાછળ સેન્ટ્રો કાર ઘુસી જતાં કારમાં રહેલા ડ્રાઇવરનું કમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા લોકો મદદે આવ્યા હતા અને તો મૃતદેહ ને બહાર કાઢવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો આગળનો ભાગ ટ્રકના પાછળના ભાગમાં પૂરેપૂરો ફસાઈ ગયો હતો.

જેના કારણે ડ્રાઈવરનો મુદ્દે બહાર કાઢી મુદ્દે બહાર કાઢવા માટે હાઇડ્રોલિક મશીન ની મદદ લેવી પડી હતી વધુમાં આ ઘટના અંગે જાણવા મળ્યું હતું કે મૃતક હળવદ તાલુકાના દેવળિયા ગામ નો રહેવાસી હતો આ ઘટનામાં સેન્ટ્રો કારનો નંબર GJ-05 JK 2970 જાણવા મળ્યો હતો અને ઘટના અંગે વધુ વિગતો ની રાહ જોવાઈ રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. આ ઉપરાંત વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!