Viral video

મુકેશ અંબાણીનું ઘર બન્યું રામમય!એન્ટિલિયાની સજાવટ તમારું મન મોહી લેશે…જુઓ વિડિયો

જગત આખું રામમય બન્યું છે, ત્યારે અંબાણી પરિવાર પણ રામમય બન્યું છે. ભારત દેશનું સૌથી કિંમતી ઘર એટલે મુકેશ અંબાજીનું એન્ટિલિયા. હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર અંબાણી પરિવારના ઘરની ચર્ચાઓ થઇ રહી છે. દેશ આખું રામ આગમનમાં શણગારવામાં આવ્યું છે, ત્યારે ગલી ગલીમાં ઝૂંપડીથી લઈને દેશના રાજ મહાલય પણ શ્રી રામના આગમનને વધાવવા સુસજ્જ છે, ત્યારે એન્ટિલિયાને પણ અતિ શુસોભિત કરવામાં આવ્યું છે.

એન્ટિલિયા હાઉસને રંગબેરંગી ફૂલો સહિત લાઈટથી શણગારવામાં આવ્યું છે, ખરેખર મુકેશ અંબાણીના ઘરને જોઈને કોઈપણ વ્યક્તિની આંખો અંજાઈ જાય કારણ કે તમે વાયરલ વિડીયોમાં જોઈ શકશો કે 27 માળનું આ આખું ઘર શ્રી રામ નામથી રામમય લાગી રહ્યું છે. આખા મહારાષ્ટ્રની રોશની એન્ટિલિયામાં પ્રજવલીત થઇ છે.

દિવાળીથી પણ વધારે આજે એન્ટિલિયાને શુસોભીત કરવામાં આવ્યું છે, એન્ટિલિયા મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલું છે, ત્યારે એન્ટિલિયાની આસ પાસના રસ્તાઓ પર સુશોભન કરવામાં આવ્યું છે, જેથી એન્ટિલિયા ખરેખર અતિ ભવ્યની સાથે દિવ્ય લાગી રહ્યું છે . આ ઘરને નિહાળવા સૌ કોઈ આતુર બન્યા છે.

એન્ટિલિયાની આટલી ભવ્યતા જોઈને દેશભરમાં મુકેશ અંબાણીની ચર્ચાઓ થઇ રહી છે. તમને જણાવીએ દઈએ કે મુકેશ અંબાણી પણ આજરોજ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠ મહોત્સવમાં હાજરી આપશે. ખરેખર અંબાણી પરિવારની શ્રી રામ ભક્તિ જોઈને દરેક ભારતવાસીઓનું દિલ ખુશ થઇ ગયું છે કારણ કે આટલી ભવ્યતા આજ સુધી એન્ટિલિયાની કોઈએ પણ નથી જોઈ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!