બે મુસ્લિમ ભાઈઓ એ પોતાની લગ્ન ની કંકોત્રીમા એવુ છુપાવ્યુ કે જોઈ દરેક હિન્દુભાઈ ઓ….જુવો શુ છે..??
હાલમાં ચોરેતરફ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં લગ્નને લઈને અનેક પ્રકારની ઘટનાઓ વાયરલ થતી હોય છે, ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયામાં એક મુસ્લિમ ભાઈઓની નિકાહનું કાર્ડ વાયરલ થયું છે અને આ વાયરલ કાર્ડમાં મુસ્લિમ પરીવારે એવું વસ્તુ છપાવ્યું કે તમે જાણીને આશ્ચય પામી જશો. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનાર અને સમજદાર રૂપ સમાન છે. ચાલો આ કાર્ડ વિશે વધુ જાણીએ.
સોશિયલ મીડિયામાં અવારનવાર અનોખી અને ગજબ વાતો શેર થતી હોય છે, એવામાં મધ્ય પ્રદેશનાં વિદિશા જીલ્લામા યોજાયેલ બે મુસ્લિમ ભાઈઓની લગ્નની કંકોત્રી હિંદુઓ માટે ચર્ચાનો વિષય બન્યો છે, વાત જાણે એમ છે કે, આનંદપુરમાં 22 મેનાં રોજ એક લગ્ન સંપન્ન થયા હતા. હાલમાં આપણે જાણીએ છે કે, હાલમાં હિન્દૂ અને મુસ્લિમ વચ્ચે કટ્ટર ટક્કર ચાલી રહી છે, બંને એકમેકના ધર્મને લઈને વિવાદનાં વંટોળે ચડ્યા છીએ એવામાં આ કાર્ડ લોકો માટે એકતાનો ઉત્તમ સંદેહ બન્યો છે.
આપણે જાણીએ છે કે, દરેક ધર્મ ભલે નોખા હોય પરંતુ માનવતા એજ મોટો ધર્મ છે. બસ આજ આ વાતને અનેક લોકો સત્ય કરી રહ્યા છે, જે ધર્મોને એકબીજા સાથે જોડવા અને પ્રેમનો સંદેશ આપવા મહત્વનો ભાગ ભજવે છે. મધોરદેશન મુસ્લિમ ભાઈઓએ પોતાના લગ્નનાં કાર્ડ પર ભગવાન ગણેશ અને રાધા – કૃષ્ણની તસવીરો છપાવીને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
બસ આજ કારણે લગ્નની કંકોત્રી ચર્ચાનો વિષય બની છે બે મુસ્લિમ ભાઈઓનાં લગ્નના કાર્ડ. ઈરશાદ અને અંસાર નામના બે મુસ્લિમ ભાઈઓએ પોતાના લગ્નના કાર્ડ પર ભગવાન ગણેશ અને રાધા-કૃષ્ણની તસવીરો છપાવી હતી. ખાસ વાએ છે કે, કાર્ડ ઉર્દૂ ને બદલે હિંદી ભાષામાં જ પ્રયોગ કરવામાં આવે છે. આપણે જાણીએ છે કે, મુસ્લિમ સમુદાયમાં લગ્નનું કાર્ડ અંગ્રેજી અથવા ઉર્દૂમાં હોય છે, પરંતુ આ બંને ભાઈઓએ કાર્ડને હિંદીમાં છપાવીને તથા કાર્ડ પર હિંદુ દેવી-દેવતાઓને સ્થાન આપી એકતાનું ઉદાહરણ આપ્યું.