આ મુસ્લીમ દેશ ની નોટ પર ગણપતી દાદા નો ફોટો રાખવામા આવે છે કારણ છે ચોકવનારુ
ખરેખર એક એવો મુસ્લિમ દેશ છે, જ્યા ચાલતું ચલણી નોટમાં ગણપતિ દાદાનો ફોટો રાખવામાં આવે છે. આપણે ત્યા ભારતમાં જેમ મહાત્મા ગાંધીજી ની તસ્વીર જોવા મળે છે તેવી જ રીતે આ દેશમાં ગણપતિ દાદાની પ્રતિમા રાખવામાં આવી છે. ત્યારે ખરેખર આ જાણીને સૌ કોઈ ચોકી જાય છે. ખરેખર આના કારણ વિશે જાણીને તમે પણ ચોંકી જશો. તમને આશ્ચય થશે કે, જ્યા કોઈ હિન્દૂ નથી ત્યાં દેશમાં ગણપતિજી તસ્વીર જોવા મળે છે. ખરેખર આ ઘટના વિશે જાણવુ જરૂરી છે.
આજે અમે આપને આ તમામ વિશે માહિતી આપીશું કે, આ દેશમાં શા માટે નોટમાં ગણપતિ બાપા રાખવામાં આવી છે.હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ધર્મની લડાઈ થી કોઈ અજાણ નથી. પરંતુ તેમ છતાં પણ દુનિયાનો એક મુસ્લિમ દેશ એવો છે જેની ચલણી નોટ પર ગણેશજીની તસવીર છાપવામાં આવેલી છે. આ દેશનું નામ છે.ઇન્ડોનેશિયા. અહિયાં જ ચલણ પણ ભારતની મુદ્રા જેટલું જ પ્રચલિત. અહીંયા રૂપિયાહ ચાલે છે
તમને જણાવી દઇએ કે ઇન્ડોનેશિયામાં અંદાજે ૮૭.૫૦% વસ્તી ઇસ્લામ ધર્મને માને છે. અહીંયા ફક્ત ૩% જ હીન્દુ વસ્તી છે. ઇન્ડોનેશિયામાં ૨૦ હજારની નોટ પર સામેની બાજુએ ભગવાન ગણેશની તસ્વીર છે અને પાછળ ક્લાસરૂમની તસવીર છે, જેમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ છે. સાથોસાથ નોટ પર ઈન્ડોનેશિયાના પહેલા હજર દેવાંત્રા ની પણ તસ્વીર છે. દેવંત્રા ઇન્ડોનેશિયાની આઝાદીના નાયક રહેલા હતા.
ઇન્ડોનેશિયા ની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ રીતે ડગમગી હતી. ત્યાંના રાષ્ટ્રીય આર્થિક ચિંતકોએ ઘણો વિચાર કર્યા બાદ ૨૦ હજારની એક નવી નોટ રજુ કરેલ હતી, જેના પર ભગવાન ગણેશની તસ્વીર ને છાપવામાં આવી. લોકોનું માનવું છે કે આ કારણથી હવે ત્યાં અર્થ વ્યવસ્થા મજબૂત છે. આ દેશમાં ભગવાન ગણેશ જ નહીં પરંતુ ઇન્ડોનેશિયન આર્મીના મેસ્કોટ હનુમાનજી છે. ઇન્ડોનેશિયાના એક પ્રખ્યાત ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર અર્જુન અને શ્રી કૃષ્ણની મૂર્તિ પણ લગાવવામાં આવેલ છે.ખરેખર આ જાણીને તમને પણ નવાઈ લાગશે કે આપણો દેશ હિન્દૂ છે, છતાં પણ આવું નથી!
