માતા પિતા ની આખ ખોલી દે તેવો કીસ્સો ! ઘરે થી પોલેન્ડનુ કહીને નીકળેલી દીકરી નડીયાદ ની ઓરડી મા હવસ નો શિકાર બનતી રહી અને…
હાલ ના સમય મા યુવાનો માટે સોસિયલ મીડીયા નો ઉપયોગ મુસીબત નુ કારણ બનતો જાય છે ત્યારે કયાંક ને કયાંક સોસિયલ મીડીયા ને લીધે એવી ઘટના બની રહી જે જેના કારણે ચકચાર મચી જાય છે ત્યારે હાલ જ નડીયાદ મા એક ચકચાર જગાવતો કીસ્સો સામે આવ્યો જે જેમા સોસિયલ મીડીયા થી એક યુવાન ના સંપર્ક મા આવેલી યુવતી પ્રેમ જાળ મા ફસાઈ હતી અને બાદ મા ગંભીર પરિણામ ભોગવવા નો વારો આવ્યો હતો.
દિવ્ય ભાસ્કર ના એક એહવાલ મુજબ નડીયાદ મા એક ચકચારી ઘટના સામે આવી હતી જેમા નર્સિંગ ભણેલી નડિયાદની યુવતી રિચા (નામ બદલ્યું છે) નામ ની યુવતિ સોસિયલ મીડીયા ના માધ્યમ થી વિધર્મી યાસીરખાન પઠાણ નામના યુવાન ના સંપર્ક મા આવી હતી જયાર બાદ યાસીરખાને રીચા સાથે મિત્રતા કેળવી કોફી શોપ મા મળવા બોલાવી હતી.
બાદ મા પ્રેમ જાળ મા ફસાવી વાતમાં તેણીને વિદેશ જવાની ઘેલછા હોવાનું જાણી લીધું હતું. ‘હુ તારી સાથે લગ્ન કરીશ અને તને વિદેશ લઈ જઇશ’ તેમ કહી યાસરે તેણીનું મન જીતી લીધુ હતુ અને બસ ત્યારબાદ જુદા જુદા સ્થળો પર લઈ જઈ તેણીની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. અને ઘણા સમય સુધી ગોળ ગોળ ફરવી સબંધ રાખ્યો હતો બાદ મા રીચા એ વિદેશ જવા ની જીદ પકડી ત્યારે યાસરે રિચાને કહ્યું કે, તારા માતા પિતાને પોલેન્ડના ડુપ્લીકેટ વીઝાની ફોટો કોપી બતાવી 5 લાખ ઘરેથી લઈ આવ, પછી આપણે બંને દુબઈ ચાલ્યા જઈશું. યાસરના કહેવા પ્રમાણે રિચાએ પોતાના પરિવાર પાસેથી રૂ.5 લાખ લઈ લીધા અને ત્યાર બાદ યાસરે રિચાને એકલી દુબઈ મોકલી દીધી અને પોતે 2 દિવસમાં આવી જશે તેવો ખોટો વાયદો કર્યો હતો.
જયારે બાદ રીચા જેમ તેમ કરી ને દુબઈ થી પરત ફરી હતી બાદ મા યાસર તેના પિતા જાબીર અને નાના ભાઈ ફૈઝલે મળી રિચાને રણમુકતેશ્વર સોસાયટીના એક મકાનમાં ગોંધી રાખી અને
આ દરમિયાન યાસર અને તેના પરિવારે મળી રિચા પર શારીરીક માનસિક ત્રાસ ગુજાર્યો. આખરે તેણી પોલીસ સ્ટેશન પહોંચી જ્યા યાશર પઠાણ સહિત 8 પરિવારજનો અને સમગ્ર ગુનામાં મદદગારી કરનાર અન્ય 2 મળી કુલ 10 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.