કપડવંજમાં 17 વર્ષીય સગીર સાથે ગરબે રમતા રમતા જ એવી ઘટના બની કે સૌ કોઈ ધ્રુજી ગયું.. જાણો પુરી ઘટના વિશે
ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક દુઃખદ ઘટના સામે આવી છે. ઝિટીવીના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે
માત્ર ૧૭ વર્ષના તરુંણનું દુઃખદ નિધન થયું. ચાલો અમે આપને જણાવીએ કે આખરે ક્યાં કારણોસર આ તરુણએ જીવ ગુમાવેલ.
ઝીન્યુઝના અહેવાલ મુજબ જાણવા મળ્યું કે ખેડાના કપડવંજના રહેવાસી વીર શાહ નામનો તરુણ નું ગરબા ગરબા રમતા થયું મોત. અચનાક ગરબા રમતા રમતા પડી જતા તાત્કાલિક દાખલ કરેલ.
હાલમાં દરેક યુવા પેઢીઓમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે, ત્યારે હાલમાં નવરાત્રિમાં ગરબા રમતી વેળા એ હાર્ટ એટેકના બનાવો સામે આવી રહ્યા છે. યુવાનો એ ખાસ પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખવી જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.