વરરાજા એ રોડ વચ્ચે જ એવો જોરદાર ડાન્સ કર્યો કે લોકો વાહ વાહી કરતા થાકી ગયા…. જુઓ વિડીઓ
વરરાજા એ રોડ વચ્ચે જ એવો જોરદાર ડાન્સ કર્યો કે લોકો વાહ વાહી કરતા થાકી ગયા…. જુઓ વિડીઓલગ્નની સિઝનમાં તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક વરરાજાએ રોડ વચ્ચે એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે જોવાવાળા દંગ રહી ગયા!
આ વીડિયો ક્યાંનો છે તે સ્પષ્ટ નથી, પરંતુ તેમાં વરરાજાનો ઉત્સાહ અને એનર્જી જોઈને કોઈ પણ સ્તબ્ધ થઈ જાય. સામાન્ય રીતે આપણે વરરાજાને શરમાળ કે ગંભીર મુદ્રામાં જોતા હોઈએ છીએ, પરંતુ આ ભાઈએ બધા નિયમો તોડી નાખ્યા. ડીજેના તાલે તેણે એવા સ્ટેપ્સ કર્યા કે આજુબાજુ ઉભેલા લોકો પણ તેના ડાન્સના દીવાના બની ગયા.
તાળીઓ અને સીટીઓનો ગડગડાટ થવા લાગ્યો અને લોકો “વાહ વાહ” કરતા થાક્યા નહીં. વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા તેના મિત્રો અને પરિવાર સાથે વરઘોડામાં જઈ રહ્યો છે. અચાનક ડીજે પર કોઈ જોશીલું ગીત વાગે છે અને વરરાજા રોડની વચ્ચે જ ધમાકેદાર ડાન્સ કરવા લાગે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ વરરાજાના ડાન્સની ભરપેટ પ્રશંસા કરી રહ્યા છે અને કોઈ વરરાજાની મજાક પણ ઉડાવી રહ્યા છે.