શુ મળી ગયા નવા દયાબેન?? એકટીંગ જોઈ તમે પણ ચકરાઈ જશો
ભારતની સૌથી લોક પ્રિય જો કોઈ સિરીયલ હોય તો તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે આ સીરીયલ છેલ્લા કેટલાઈ વર્ષો થી ચાલી આવે છે અને ઘણા કલાકારો બદલાઈ ગયા અને નવા પાત્ર આવી ગયા ત્યારે નટુકાકા નુ પાત્ર ભજવાતા ઘનશામ નાયકે પણ દુનીયા ને અલવિદા કહી દીધુ છે તો છેલ્લા ઘણા સમય થી દયા પણ સિરીયલ મા દેકાઈ નથી રહી.
આવા સંજોગો મા તારક મહેતા કા ઊલટા ચશ્માં ના ફેન અને દયાબેન ના ફેન દયાબેનને સીરીયલ મા મીસ કરી રહ્યા છે અને તે પાત્ર ની રાહ જોઈ રહ્યા છે જ્યારે મેકર્સ પણ આ પાત્ર ક્યારે આવશે એ જણાવી નથી રહ્યા ત્યારે સોસિયલ મીડીયા પર એક દયાબેન જેવી જ એક નવ વર્ષ ની દયાબેન ની ફેન એ વિડીઓ બનાવ્યો છે અને જે આબેહુબ દયાબેન જેવી જ તૈયાર થઈ છે જેમની એક્ટીંગ અને હાવ ભાવ એકદમ દયાબેન જેવા જ છે જ્યારે આ નવ વર્ષ ની છોકરી નો વિડીઓ Instagram પર વાયરલ થયો તો લોકો એ પણ કીધુ કે આ છોકરી ને દયાબેન તરીકે સિરીયલ મા લઈ લો..
View this post on Instagram
આ નવ વર્ષ ની છોકરીનુ નામ સુમન છે અને તે દયાબેન એટલે દિશા વાકાણીની ફેન છે. તે અવાર નવાર દિશા વાકાણી ના ગેટઅપ મા તૈયાર થઈ ને વિડીઓ બનાવી સોસિયલ મીડીયા પર પોસ્ટ કરે છે ત્યારે લોકો ને પણ એ ખુબ પસંદ આવે છે. અને કોમેન્ટ બોક્સ મા લોકો વાહ વાહી કરતા થાકી જાય છે.
View this post on Instagram
જો આપણે દિશા વાકાણી ની વાત કરીએ તો 2017 મા દિશા વાકાણી એ સીરીયલ માથી રજા લીધી હતી અને ત્યાર બાદ તે પરત ફરી નથી. જયારે હાલ જ ઘનશામ નાયકે પણ દુનીયા ને અલવિદા કહી દીધુ છે ત્યારે જોવાનું રહ્યુ કે તારક મહેતા કા ઊલટા ચશ્માં મા બન્ને પાત્રો નુ શુ થાશે
