Viral video

નવ દંપતી એ પોતાના લગ્ન ના મંડપમાં જ એવી હરકત કરી દરેક લોકો હસી પડ્યા! જુવો વિડીઓ

હાલ કોરોના વાયરસ  નું પ્રમાણ હળવું થતા લોકોમાં ખુબજ રાહત થયેલ છે, છેલ્લા બે વર્ષથી લોકો કંઈપણ પ્રસંગો ઉજવી શક્યા ન હતા, અને ખાસ તો લોકો પોતાના જીવનનું સૌથી મહત્વનું પળ લગ્ન પોતાની ઈચ્છા મુજબ કરી શકતા ન હતા, અને હાલ લગ્ન ની સીઝન ખુબજ ઝોરશોર માં ચાલી રહી છે, દરેક નવ દંપતી ને પોતાનું આ પળ ખુબજ યાદગાર બનાવું હોઈ છે, તેની માટે તે કંઇક ને કંઇક અલગ વિચારતા હોઈ છે અને  કરતા હોઈ છે, તેવું હમણાં ઘણું અલગ અલગ સોશ્યલ મીડિયા પર વાયરલ થતું રહે છે, તેવો જ એક વિડીયો સોશ્યલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહ્યો છે, કે એક નવદંપતી એ પોતાના લગ્નબાદ મંડપમાં જ એજ ક્ષણે કીસ કરી તેનો વિડીઓ હાલ ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વિડીયો ની વાત કરીએ તો વર વધુ પોતાના લગ્ન ની વિધિ સમાપ્ત થતા ની સાથે વરરાજા ના પિતા કે જેણે લગ્ન કરાવનાર પંડિત જી ને એમ કહ્યું કે પંડિત જી હવે નવદંપતી ને એમ કહો કે તેઓ ચુંબન કરે, આ સાંભળી પંડિત જી પણ શરમાઈ ગયા, અને તે આ બોલવા માટે ખુબજ અચકાતા હતા, નવાઈ ની વાત એ છે કે આ ક્ષણ ખુબજ આનંદિત થઇ ગયો હતો, કારણકે વરરાજા ના પિતાએ પંડિત જીને પહેલા અંગ્રેજી માં કહ્યું કે બંને નવદંપતી ને કહો કે ચુંબન કરે,.

ત્યારબાદ પંડિત જી ને શરમ આવતા તેઓ આ શબ્દ હિન્દી માં બોલ્યા હતા. અને ત્યારબાદ નવવિવાહિત બંને એ ચુંબન કર્યું હતું. અને આ આનંદિત ક્ષણ જોઈ ત્યાના લોકો હસવા લાગ્યા હતા. અને આ ક્ષણ વિડીયો માં કેદ  કરવા માં આવ્યું હતું, અને આ વિડીયો સોશ્યલ મીડિયા પર આવતા ની સાથે જ ખુબજ વાયરલ થઇ રહ્યો છે, અને મહત્વની વાત કરીએ તો આ વિડીયો ને ૨૬૦૦૦ થી પણ વધુ વખત જોવામાં આવ્યો છે, અને હજારો ની સંખ્યામાં લાઈકસ મળી છે, અને લોકોએ કમેન્ટ્સ માં ખુબજ ક્યુટ શબ્દો લખ્યા છે, અને ખાસ તો વરરાજા ના પિતા અને પંડિત જી ની ખુબજ પ્રશંસા કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Shutterdown (@shutterdownphotography)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!