ખજૂરભાઈ જેવું વ્યક્તિ નહીં કોઈ!! હોળી-ધુળેટી પેહલા જ રમી પોતાની ટિમ સાથે હોળી… વિડીયો જોઈ તમે પણ હસી પડશો
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ ગુજરાતના લોકપ્રિય ખજુર ભાઈની તસવીરો મીનાક્ષી દવેએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. ખરેખર આ તસવીરો સૌ ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે, આ તસવીરો બાદ હાલમાં જ હોળી પહેલા જ ખજુર ભાઈએ પોતાની ટીમ સાથે હોળી મનાવી. ખરેખર આ દ્રશ્ય જોઈને તમે પણ ખુશ થઈ જશો અને ખરેખર આ વિડીયો પરથી સાબિત થાય છે કે ખજુર ભાઈનું વ્યક્તિત્વ નીખાલસથી ભરપૂર છે.
હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયર ફેરવ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે ખજૂરભાઈ અને તેમની ટીમ તેમની બનાવેલ ઘરમાં પાણી છાંટતા હતા આ દરમિયાન જ ખજૂર ભાઈ અચાનક જ પાણીની ડોલ થી પોતાના તમામ ટીમ મેમ્બરને ભીંજવી નાખે છે અને તરત જ તેઓ મોટાવાજે બોલે છે હેપી હોલી અને ખરેખર આ જોઈને સૌ કોઈ હસવા લાગે છે ને ફરી એકવાર ખજૂર ભાઈ પાણીઓના ડોલથી પોતાના ટીમ મેમ્બરોને ભીંજવે છે.
વીડિયોની શરૂઆતમાં તમે જોઈ શકશો કે ખજૂરભાઈ સૌ પ્રથમ કહે છે કે પાણી લાવો પાણી લાવવાની ત્યારબાદ પાણીની ડોલ તેમના હાથમાં આવતા જ તેઓ એક જ જાતે તમામ ટીમ મેમ્બર ઉપર પાણી નાંખે છે અને સૌને એડવાન્સમાં હેપી હોલી કહે છે. ખરેખર આ વિડીયો સૌ કોઈનું દિલ જીતી લીધું કારણ કે ખજુર ભાઈ એ એ સાબિત કરી બતાવ્યું છે કે, ખજુર ભાઈ હમેશાં સાદગીથી સાથે સંકળાયેલા માણસ છે.
ખજૂરભાઈ એક લોકપ્રિય ચહેરો હોવા છતાં પણ તેઓ સૌ સાથે હળીમળીને રહે છે તેમજ ખરેખર આ વિડીયો પરથી સૌ ચાહકો પણ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. આવો અંદાજ ખજૂરર્ભાઈ નો સૌ પ્રથમવાર જોયો હશે. તે રીલ લાઇફમાં જે રીતે મોજીલા દેખાય છે એની રિયલ લાઇફમાં મોજીલા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
