India

નાસ્ત્રેદમસ એ વર્ષ 2024 ની કરી ભારે ખતરનાક આગાહી! જાણો આ વર્ષમાં શું મોટી આફતો આવશે….

નાસ્ત્રેદમસ એ વર્ષ 2024 ની કરી ભારે ખતરનાક આગાહી! જાણો આ વર્ષમાં શું મોટી આફતો આવશે ચાલો અમે આપને વિગતવાર જણાવીએ.નાસ્ત્રાદમેસની આગાહી અનુસાર, વર્ષ 2024માં અમેરિકામાં ગૃહયુદ્ધ ફાટી નીકળશે.

તમને જણાવી દઈએ કે આગામી વર્ષ 2024માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે.  આવી સ્થિતિમાં અસ્થિરતાની શક્યતાઓ બની શકે છે.

પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું છે કે ‘ટાપુઓના રાજા’ને બળપૂર્વક બહાર ફેંકી દેવામાં આવશે.  આ મામલાને બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજા સાથે જોડવામાં આવી રહ્યો છે. આગાહી પ્રમાણે ચાર્લ્સ ત્રીજાએ પોતાની જાત પર અને તેની બીજી પત્ની પર હુમલાના ડરને કારણે ત્યાગ કર્યો હશે,

જે બાદ પ્રિન્સ હેરીને બ્રિટનનો મળ્યો હતો અને હવે મતે વર્ષ 2024માં પણ ક્લાઈમેટ ચેન્જ આવી શકે છે.  દુષ્કાળ, પૂર, જંગલની આગ અને તાપમાનમાં ફેરફાર જેવી આપત્તિઓ થવાની સંભાવના છે, જે વિશ્વમાં પાયમાલી સર્જશે.

વર્ષ 2024માં નવા રોમન પોન્ટિફની ચૂંટણી વિશે પણ લખ્યું છે.  વાસ્તવમાં, પોપ ફ્રાન્સિસ 86 વર્ષના છે જે હાલમાં ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!