Viral video

ફક્ત ગુજરાતમા જ નહીં મહારાષ્ટ્રમાં પણ છે ગીતાબેન રબારીની બોલબાલા!! કાર્યક્રમમાં લોકોનું માનવ મેહરામણ ઉમટી પડ્યું… જુઓ વિડીયો

હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારીની જ બોલબાલા છે.હાલમાં જ  ગીતાબેન રબારીની ઇવેન્ટ સુરત શહેરમાં યોજાયેલ હતી. આ ઇવેન્ટ ની તસવીરો સોશીયલ મિડિયા પર  વાયરલ થઈ હતી.  સુરત શહેર બાદ હવે ગીતાબેન રબારી એ નાગપુરમાં રંગ જમાવી દીધો. ગીતાબેન રબારીની લોકપ્રિયતા ખુબ જ વધારે છે, આજે ગુજરાતના લોકપ્રિય સીંગરમાં ગીતાબેન અને કિંજલ દવેનું નામ લોકોના મોઢે પહેલે આવે છે કારણ કે તેમની ગાયિકીના કારણે તેઓ આજે ખુબ જ લોકપ્રિય છે.

ગીતાબેન રબારીની આ વાયરલ થયેલ તસવીરોમાં તમે જોઈ શકશો કે ગીતાબેન રબારીએ કચ્છી આઉટફિટમાં જોવા મળ્યા  હતા અને ઇવેન્ટમાં તેઓ ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહ્યા છે, તેમની ખુબ સુરતીમાં પણ તેમની સાદગી છલકાઈ રહી છે, આપણે સૌ કોઈ જાણીએ છે કે ગીતાબેન રબારી મોટેભાગે કચ્છી પહેરવેશમાં હોય છે પરંતુ

તમને જણાવી દઈએ કે, ગીતાબેન રબારી ટૂંક જ સમયમાં ઓસ્ટ્રેલિયા ટુરમાં જશે, આ ટુર મ્યુઝિક ઇવેન્ટ માટે છે, આ વાત તેમને સોશિયલ મીડિયામાં માધ્યમથી ચાહકો માટે શેર કરી છે. ગીતાબેન રબારીની આજે લોકપ્રિયતા એટલી છે કે માત્ર ગુજરાત જ નહીં પરંતુ લંડન, અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં પણ ગીતાબેન રબારી ગુજરાતી ગીતોની રમઝટ બોલાવે છે. વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓ ગીતાબેન રબારીના ગીતોના ખુબ જ દીવાના છે.

ગીતાબેન રબારીએ સોશિયલ મીડિયા પર નાગપુરમાં યોજાયેલ આ ભવ્ય ઇવેન્ટ નું લાઈવ શેર કર્યું છે.
ખરેખર  યોજાયેલ આ ઇવેન્ટમાં મહારાષ્ટ્રના લોકો ગીતાબેન રબારીના ગીતોથી મંત્રમુગ્ધ બન્યા હતા ખરેખર આ વિડીયો જોઇને સમજાય કે માત્ર ગુજરાત જ નહીં મહારાષ્ટ્રમાં તેમની બોલબાલા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!