Entertainment

49 વર્ષના સાંસદે 18 વર્ષ ની સ્કૂલ ગર્લ સાથે ત્રીજા નિકાહ કર્યા ! જુવો લગ્નની ખાસ તસવીરો

પાકિસ્તાન મા બીજા અને ત્રીજા લગ્ન કરવા એ સામાન્ય બાબત બની છે. પાકિસ્તાન ના પી.એમ પણ આમા બાકી નથી રહ્યો ત્યારે પાકીસ્તાન ના પી.એમ એક સાંસદ કે જેનુ નામ આમિર લિયાકત હુસૈને ત્રીજા લગ્ન કર્યા છે અને ત્રીજા લગ્ન ને લઈ ને તેવો સોસિયલ મીડીયા પર ટ્રોલ થય રહ્યા છે કારણ કે તેમની ત્રીજી પત્ની માત્ર 18 વર્ષ ની સ્કૂલ ગર્લ છે.

આમિર લિયાકત હુસૈને પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી PTI ના સાંસદ છે. તેવો ની બીજી પત્ની એક અભિનેત્રી હતી સૈયદા તુબા આમિર હતી જેની સાથે તેવો એ બુધવારે તલાક લીધા અને 24 કલાંક ની અંદર જ તેવો એ સઈદા નામ ની 18 વર્ષિય યુવતિ સાથે નિકાહ કરી લીધા હતા. નિકાહ કર્યા બાદ સાંસદ ની ચર્ચા પાકિસ્તાન બહાર પણ થય હતી અને સોસિયલ મિડીઆ પર મજાક ઉડી હતી.

પાકિસ્તાન ના વડાપ્રધાન ઈમરાન ખાને ફોન પર તેમના સાંસદ ને લગ્ન અંગે શુભેચ્છા પાઠવી હતી. જયારે સાંસદ લીયાકતની વાત કરીએ તો એક પરણવા યોગ્ય દિકરી પણ છે જેનુ નામ દુવા છે. જયારે અમુક સોસિયલ મીડીયા યુજરે તેને પણ ટાર્ગેટ કરી હતી અને સવાલો નો મારો કર્યો હતો. ત્યારે દુઆ આમિરે પોતાની ઈન્સ્ટાગ્રામ એક પોસ્ટ કરતાં લખ્યું છે કે ‘પ્લીઝ, મારા પરિવારને લઈને મારા પર કોમેન્ટ કરીને પોસ્ટમાં મને મેન્શન કરવાનું બંધ કરે. આ એકાઉન્ટ મારા આર્ટ વર્ક માટે છે. જો તમે આ વાતને માન ન આપી શકતા હોવ તો તમે મને અનફોલો કરી શકો છો.’

લીયાકત અને તેની 18 વર્ષિય પત્ની એક શો મા સાથે જોવા મળ્યા હતા જેમા સાંસદની ત્રીજી બેગમ સઇદાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમને આમિર સાથે પહેલી વખત ક્યારે પ્રેમ થયો, જેના જવાબમાં કહ્યું, ‘નાનપણમાં, હું તેમને ટીવી પર જોતી હતી. જ્યારે હું રડતી હતી તો મારા અમ્મી-અબ્બુ ટીવીમાં તેમને દેખાડતા હતા.’

સઈદાને એન્કરે પૂછ્યું કે જ્યારે તેઓ આમિરને ટીવી પર જોતા હતા તો ક્યારેય તેમના મનમાં એ વાત આવી કે એક દિવસ તેમની સાથે લગ્ન કરશે? જેના જવાબમાં સઇદાએ કહ્યું, ‘જ્યારે મારા નિકાહ થયા એ વાતને લઈને મને પણ વિશ્વાસ આવ્યો નહોતો. હવે મને લાગે છે કે આમિર લિયાકત મારા બની ગયા છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!