પરેશ ગૌસ્વામીએ કરી ભારે મોટી આગાહી! ખેડૂતોની ચિંતામાં થશે વધારો કહ્યું કે, તારીખે થશે વરસાદ..??????.જાણો કયા ને ક્યારે
હાલમાં ચારો તરફ ગરમીનો ભારે કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે ફરી એકવાર હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ ભારે મોટી આગાહી કરી છે આ ગાયને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે થોડા દિવસ પહેલા જ અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી હતી અને તે પ્રમાણે અને વિસ્તારોમાં વરસાદ પણ થયો છે માવઠું તથા કેરીના પાકોમાં પણ નુકસાન પહોંચે તે પણ સ્વાભાવિક છે ત્યારે હાલમાં ફરી એકવાર પરેશ ગોસ્વામીએ ચોંકાવનારી આગાહી કરી છે.
હાલમાં પરેશ ગૌસ્વામીની આગાહી પ્રમાણે ભર ઉનાળે પણ 2થી 10 જુલાઈના સેશનમાં છૂટાછવાયો વરસાદ થશે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, તા. 17થી લઈને 29 જુલાઈનું જે સેશન હશે તે 12 દિવસનું સેશન હશે. આ દિવસોમાં ધોધમાર – ભયંકર વરસાદ પડી શકે છે.2024નું ચોમાસું લાંબુ ચાલશે તે રીતે ખેડૂતોએ પાકનો નિર્ણય કરવો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.