પતિના મોબાઈલ મા અચાનક પત્નીના એવા ફોટા સામે આવ્યા કે પતિ ના પગ નીચેથી જમીન સરકી ગઈ ! પુર્વ પ્રેમી એ જ….
ગાંધીનગરની એક કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને સોશિયલ મીડિયા પર પ્રેમ થઈ ગયો છે. અને તાજેતરમાં જ તેની પોતાના પ્રેમી સાથેની તસવીરો સોશિયલ મીડિયાના માધ્યમથી પતિ સહિતના વિવિધ સંબંધીઓ સુધી પહોંચી હતી. આ પ્રકરણમાં સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાં એ વાત સામે આવી છે કે તેમની ખાનગી પળોની તસવીરો અન્ય કોઈએ નહીં પરંતુ તેના પોતાના જ પ્રેમીએ વાયરલ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહીસાગર જિલ્લાનો વતની 22 વર્ષીય યુવાન ગાંધીનગરની એક કોલેજમાં અભ્યાસ કરે છે. અને યુવતી નર્સિંગની વિદ્યાર્થિની માટે સોશિયલ મીડિયા દ્વારા પ્રેમી સાથે ફોટો પડાવવો મુશ્કેલ બની ગયો છે. અત્યારે પણ સમાજના રિવાજ મુજબ પ્રેમી સાથેની અંગત પળોની તસવીરો અને વીડિયો છ મહિના પહેલા લગ્ન કરીને પોતાનું જીવન શરૂ કરનાર પરિણીતાના પતિ અને સંબંધીઓ સુધી પહોંચી ગયા છે.
આ બંને યુવક અને યુવતીને સોશિયલ મીડિયા ઉપર પ્રેમ થઈ ગયો હતો, અને હવે જ્યારે તેમનો વિડીયો તેમના પરિવારજનોને મળી ગયો છે ત્યારે હવે તેમને પસ્તાવાનો સમય આવ્યો છે એક વર્ષ પહેલા તેમને ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી સંતરામપુરના ગિરીશ ડામોર નામના વ્યક્તિ સાથે મિત્રતાના સંબંધ બંધાયા હતા આમ તેઓ મિત્ર બન્યા બાદ પછીથી પ્રેમી બની ગયા હતા ગાંધીનગરમાં તેઓ એકબીજાને મળતા હતા તથા અલગ અલગ સ્થળોએ તેઓ એકબીજા સાથે ફરવા પણ જતા હતા આમ તે પોતાના મોબાઈલમાં એક બીજાના ફોટા પણ કાઢ્યો હતો અને ટૂંક જ સમયમાં જ આ સંબંધનો અંત આવી ગયો હતો. કારણ કે તે યુવતીની તેમના સમાજના એક યુવક સાથે સગાઇ થઇ ગઇ હતી અને આમ છ મહિના પહેલા જ બંનેના લગ્ન થઇ ગયા. પરંતુ તેના ભૂતકાળ ના કારણે તેમના લગ્નના એક મહિના પછી તેમના પતિ ના ફોન ઉપર અલગ અલગ નંબરથી ફોટા અને વિડિયો મોકલી દીધા હતા.
આમ તે યુવતીના પતિના ફોનમાં અલગ અલગ વિડીયો અને અલગ અલગ ફોટા મોકલાવ આથી તેનો પતિ શાંત રહ્યો ન હતો અને ઘરમાં ખૂબ જ ઝઘડા પણ થવા લાગ્યા હતા અને એટલું જ નહીં આ બધા જ વિડિયો અને ફોટા તેમના સગા સંબંધીઓને પણ મળી ગયા હતા. અને ખાસ પ્રકારના વીડિયો અને ફોટા ઉપર થી આવતા હતા આ બે મહિના પછી તે યુવતીના પતિને ઇંસ્ટાગ્રામ ઉપર કોઇ અજાણ્યા આઈડી પરથી વિડીયો મોકલ્યા હતા અને આમ કહ્યું હતું કે જો તારી પત્ની અને જોડે ફર્યા કરે છે તેનો પતિ ખૂબ જ ગુસ્સામાં આવી ગયો હતો.
આ સમગ્ર ઘટના જ્યારે સાઇબર ક્રાઇમ પાસે પહોંચી હતી ત્યારે તે યુવતીના પૂર્વ પ્રેમીની બધી જ વાતો સામે આવી ગઈ હતી, અને આ બધી જ શંકા ગિરીશ ડામોર સામે ઊભી કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં 2022માં ફરિયાદ કરવામાં આવી હતી. અને તે બધામાં જ બહાર આવ્યું હતું કે તેનો ભૂતકાળનો પ્રેમી ફોટા આઈડી બનાવીને પ્રેમિકાના સાથેના ફોટો તથા વિડીયો તેના પતિને મોકલ્યા કરતો હતો. તદુપરાંત તેના સગા સંબંધીને પણ મોકલતો હતો અને તેને બદનામ કરવાની કોશિશ કરતો હતો. આમ આ બધું જ કરવાના કારણે તેનો ભૂતકાળનો પ્રેમીએ તેની પ્રેમિકાના જીવનમાં ભૂકંપ લાવવાનું કામ કરી દીધું છે.