ખાખીનાં રંગ નું સન્માન ને પિતા દીકરીનો પ્રેમ ! દીકરી પોતાના પિતાને કર્યું સલામ કારણ જાણીને હ્દયને…
આપણે જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં અનેક વખત વીડિયો અને તસ્વીરો વાયરલ થતી હોય છે, ત્યારે કોઈક સારી હોય તો કોઈક ખરાબ!હાલમાં જે તસ્વીર વાયરલ થઈ છે તે ખૂબ જ અલગ છે અને આ તસવીરો જોઈને તમે પણ આશ્ચય પામશો કે, આખરે આવું પણ હોય શકે છે.હાલમાં જ એક એવી ઘટના બની કે, મહિલા પોલીસ અધિકારી પરેડ ગ્રાઉન્ડમાં રસોઈયા તરીકે જોવા મળી રહી છે. સંપૂર્ણ યુનિફોર્મમાં આ અધિકારી પોતાના એક વરિષ્ઠ અધિકારીને સલામ કરતા જોવા મળે છે.
તો અન્ય એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ જ ઓફિસરે એક સિનિયર ઓફિસર સાથે હસતો ફોટો પોસ્ટ કર્યો છે, જ્યારે ત્રીજા ફોટોમાં બંને ઓફિસરો ઉપરાંત એક લેડી પણ છે અને ત્રણેય નાં ચહેરા પર ખુશી છલકાઈ રહી છે. જે વરિષ્ઠ પોલીસને સલામ કરે છે તે તેમની પુત્રી છે. સ પિતા-પુત્રીની ગર્વની પોસ્ટ કરવામાં આવી રહી છે. પુત્રીને અભિનંદન આપતી પોસ્ટ સાથે પિતાના વખાણ પણ થઈ રહ્યા છે.
આ ઘટનામાં બનાવમાં બન્યું એવું કે, યુપી પોલીસના ડેપ્યુટી એસપી અપેક્ષા નિમ્બડિયાએ મુરાદાબાદની ડૉ. બીઆર આંબેડકર પોલીસ એકેડમીમાં અભ્યાસ કર્યો છે. તેના પિતા એપીએસ નિંબડિયા અને માતા બિમલેશ પણ પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો હતો.અપેક્ષાના પિતા આઈટીબીપીમાં ડીઆઈજી છે અપેક્ષા પિતાને સલામ કરી રહી છે અને બીજીમાં બંને વાત કરી રહ્યાં છે.
આ તસવીર ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસે પોતાના એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. જે પોલીસ અધિકારીઓને સલામી આપવામાં આવી રહી છે. તેનું નામ અપેક્ષા નિંબડિયા છે. તેઓ યુપીમાં પીપીએસ અધિકારી છે. પિતા તેમના ડીઆઈજી છે. એક ગૌરવપૂર્ણ પિતા તરીકે તેઓ તેમની ઓફિસર દીકરીની સલામ સ્વીકારી રહ્યા છે. ITBP એ પિતા અને પુત્રીના ફોટા સાથે લખ્યું છે…ગૌરવપૂર્ણ પુત્રીના ગૌરવશાળી પિતાને સલામ કરે છે.ખરેખર આવી દીકરીઓ ભાગ્યશાળી ને જ મળે અને આજે દીકરીઓ દીકરા કરતાંય આગળ વધી ગઈ છે.