પોલીસ ની નોકરી છોડ્યા બાદ આ મહીલા એ સોસિયલ મીડીયા પર ધમાલ મચાવી દિધી ! બોલ્ડ તસવીરો થી આટલી કમાણી કરી
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સમયને બદલાતા વાર નથી લાગતી. આજે જે આપણું છે તે કાલે બીજાનું થઈ શકે છે અને એનાથી વિશેષ કે આજકાલ માણસો બદલાઈ જાય છે.ખરેખર આજે અમે આપને એક એવી મહિલા વિશે જણાવીશું જેને પોલીસ ની નોકરી છોડ્યા પછી એવું કામ કર્યું કે તેની ચર્ચાઓ થઈ રહી છે.ખરેખર આજના સમયમાં નોકિરીઓ જડતી નથી જ્યારે આ મહિલા મળેલ નોકરી છોડવી પડી. ચાલો ઘટના વિશે જણાવીએ.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, આ મહિલા ને પોલીસ ઓફિસર સાથે તેના ડિપાર્ટમેન્ટે યોગ્ય વ્યવહાર ન કરવાના બદલે તેણે પોલીસની નોકરી છોડીને હવે સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે. ઈન્ટાગ્રામ પર તેના 1 લાખથી વધારે ફોલોઅર્સ છે. આ મહિલાના ફોટા અને વીડિયોને યુઝર્સ વધારે લાઈક કરે છે. સોશિયલ મીડિયામાં મોટી સંખ્યામાં તેના ફેન્સ છે જે તેણે પોતાના આદર્શ માને છે. આ મહિલાનું નામ લિની કાર છે.
ઉંમર અત્યારે 36 વર્ષની છે. લિનીએ યુનાઈટેડ કિંગડમની લિંકનશાયર પોલીસ સાથે કામ કરતી હતી. લિની એ યુનાઈટેડ કિંગડમની લિંકનશાયર પોલીસમાંથી ત્યારે રાજીનામું આપી દીધું જ્યારે તેના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેને ખોટું બોલીને રજા લીધી હતી. આરોપ હતો કે તેણે માનસિક રૂપથી બીમાર હોવાનું કહીને બાદમાં ફરવા જતી રહી હતી.
વર્ષ 2018માં લિની કારે પોલીસ સેવામાંથી રાજીનામું આપ્યું હતું. લિનીએ કહ્યું કે તે સોશિયલ મીડિયા પર અલગ-અલગ જગ્યાએથી પોતાના ફોટા મૂકતી હતી, જેના કારણે તેના કર્મચારીઓ તેને પસંદ નહોતા કરતાસોશિયલ મીડિયા પર અલગ-અલગ જગ્યાએથી પોતાના ફોટા મૂકતી હતી, જેના કારણે તેના કર્મચારીઓ તેને પસંદ નહોતા કરતા મહિલાની જીંદગી બદલાઈ ગઇ અને હવે તે પહેલા કરતા વધારે પૈસા કમાય છે. તેને નવી નવી જગ્યાએ ફરવાનું વધારે પસંદ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરો અપલોડ કરતી રહે છે