ટ્રાંફિક પોલીસને ત્યાં પડી રેડ! અધિકારીઓ સોનાનું ટોઇલેટ જોઈને ચોકી ગયા, જુઓ સોનાથી મઢેલું ઘર.
આપણે ત્યાં એવી માન્યતા અને હકીકત પણ છે મેં સરકારી નોકરી કરનાર પાસે અઢળક મિલકત હોય છે અને એમાં ઊંચી પદવી ધરાવનાર વ્યક્તિ તો ભ્રષ્ટાચાર થી સાત પેઢી ખાઈ તો પણ ન ખૂટે એટલું ભેગું કરી લેતા હોય છે, ત્યારે હાલમાં જ એક ટ્રાફિક પોલીસનાં ઘરે રેડ પડતાં દરોડા પાડનાર વ્યક્તિઓ ચોકી ગયા કારણ કે આ પોલીસ અધિકારીનાં ઘરમાં સોનાનું ટોઈલેટ જોવા મળ્યું હવે વિચાર કરો જેને ત્યાં ટોઇલેટ હોય તો સંપત્તિ કેટલી હશે?
વાત જાણે એમ છે કે, ટ્રાફિક પોલિસ અધિકારીને ભ્રષ્ટાચાર અને રિશ્વત લેવાનાં કેસમાં ગિરફ્તાર કરવામાં આવ્યો અને રેડ પાડવા દરમિયા તપાસ કરવાવાળની ટીમને જ્યારે આરોપીના ઘરમાં રેડ પાડી તો તેની હવેલી, ભવ્ય રુમ, અસાધારણ સજાવટ, અને ત્યાં સુધી કે સોનાનું ટોઈલેટ જોઈને દંગ રહી ગયા. અધિકારીઓને પછી ભ્રષ્ટાચારથી ભેગી કરેલી બધી સંપતિઓનાં ફોટા પણ શેર કર્યા છે.
અધિકારીઓને સફોનોવની હવેલી પર જ્યારે રેડ પાડી તો ત્યાંથી સોનાનું ટોઈલેટ સહિત ઘણી વસ્તુઓ મળી. ઘરની સજાવટો એવી હતી કે લાગતું હતુ કે આ કોઈ રાજાનું ઘર છે પણ હકીકતમાં આ પોલીસ નું ઘર હતું હવે વિચારો આટલી સંપત્તિ ક્યાંથી આવી હશે?
તપાસ સમિતિ, જે મોટે તોર પર અમેરિકામાં એફબીઆઈની બરાબર છે, એને કહ્યું કે અધિકારી અને તેની સાથે ઘરપકડ કરવામાં આવેલ અન્ય લોકોને 19 મિલિયન એટલે 1,91,77,266 રુપિયાની રિશ્વત મળી હતી.તપાસ માટે આ આરોપી અધિકારીની લગભગ 80 સંપતિઓ પર રેડ પાડી, જેમાં મોટી માત્રામાં નોટો, મોંઘી કાર અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. ખરેખર આવું જોઈએ ત્યારે આશ્ચર્ય પામી જવાય