આહીર સમાજનું ગૌરવ એવા પોપટભાઈ આહીર બંધાયા લગ્નના બંધનમાં,લગ્નમાં ચાહકોની ભારે ભીડ ઉમટી !! જુઓ લગ્નની તસવીરો
દુનિયામાં બે પ્રકારના લોકો જોવા મળતા હોય છે જેમાં એક પાસે કરોડો રૂપિયા કે અરબોની સંપત્તિ હોવા છતાં તે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ નથી કરતો હોતો જયારે બીજો પ્રકાર એવો વ્યક્તિનો હોય છે જેની પાસે ભલે કરોડોની સંપત્તિના હોય પણ તે બીજાની ખુશીમાં પોતાની ખુશીને શોધતો હોય છે.
એવામાં હાલ તો આપણે સૌ કોઈ ગુજરાતના અનેક સમાજસેવીઓ વિશે જાણતા જ હશું જેમાં પોપટભાઈ જેવા અનેક સમાજસેવીના નામ આપણા મોઢે વળગે છે.ઘણા ઓછા લોકો પોપટભાઈ આહીર વિશે જાણે છે.હાલ રાજ્યમાં પોપટભાઈ ફાઉન્ડેશન નામની સમાજસેવી સંસ્થા ચાલી રહી છે
એવામાં તમે પોપટભાઈના કામથી તો વાકેફ હશો જ તે, પોપટભાઈ આહીરે લોકોના સેવાર્થે પોતાના જીવનને જોકી દીધું છે આથી જ આખા ગુજરાત રાજ્યમાં તેમની ખુબ વધારે નામના છે અને લોકો તેમને ઓળખતા થઇ ચુક્યા છે, તમને ખબર હશે કે પોપટભાઈ આહીરની સગાઇ થઇ ચૂકેલ છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોએ પોપટભાઈ આહીરને શુભેછા પાઠવી હતી.
એવામાં હાલ વધુ એક ખુશખબરી સામે આવી છે જેમાં જાણવા મળ્યું છે કે ગુજરાતના મહાન સેવાકાર્ય કરનાર એવા પોપટભાઈ આહીર લગ્નના બંધને બંધાયા છે, છેલ્લા ચાર પાંચ દિવસોથી પોપટભાઈ આહીરની અનેક તસવીરો તથા વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે, જણાવી દઈએ કે આ વિડીયો ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી શેર કરવામાં આવી હતા.
ધૂમધામથી એકદમ સંસ્કૃતિ પહેરવેશ સાથે ઘોડા પર બેસાડીને પોપટભાઈ આહિરનું ફુલેકુ કાઢવામાં આવ્યું હતું જેમાં તેમના પરિવારજનોએ ડાન્સ કરીને ફુલેકામાં ચાર ચાંદ લગાવી દીધા હતા, એટલું જ નહીં આ ફુલેકુ જોવા માટે લોકોની પણ ભારે ભીડ એકથી થઇ ચુકી હતી, ત્યાં લગ્નની તસવીરો તથા વિડીયો વાયરલ થતા સૌ કોઈ પોપટભાઈ આહીરને શુભેચ્છા પાઠવી રહ્યા છે.