Entertainment

શુ આખરે પોપટલાલ ના લગ્ન થશે ??? આ ગુજરતી પટેલ અભીનેત્રી સાથે લગ્ન ના બંધન મા બંધાશે, સુંદરતા જોઈ બબીતાજી ભુલી જશો

હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર તારક મહતા સિરિયલની ચર્ચા થઈ રહી છે. વાત જાણે એમ છે કે, હાલમાં જ જાણવા મળ્યું છે કે, પોપટલાલના લગ્ન થશે. ખરેખર આ એક ખુશીનો માહોલ છે. એક તરફ સિરિયલમાંથી તારક મહેતા વિદાય લેવાના એંધાણ મળી રહ્યા છે તેમજ દયાબેનની એન્ટ્રીની વાત વચ્ચે હવે પોપટલાલ લગ્ન કરશે. ખાસ વાત એ છે કે, પોપટલાલની પત્નીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ગુજરાતી છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, પોપટલાલની પત્ની ગુજરાતી છે. પતિક્ષાનું પાત્ર ભજવનાર આ અભિનેત્રીનું નામ ખુશ્બુ પટેલ છે. એ વાત તો સો ટકા ખરી છે, કે આસિત મોદી હંમેશા ગુજરાતી કલાકારો ને વધુ પ્રમાણમાં પોતાની સીરિયલમાં કામ કરવાનો મોક્કો આપે છે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે, આખરે આ ખુશ્બૂ પટેલ કોણ છે! ખરેખર આપણા માટે ગૌરવ ની વાત કહેવાય કે તારક મહેતા સીરિયલમાં ગુજરાતી કલાકારોનો દબદબો રહે છે.

હાલમાં સીરિયલમાં પોપટલાલનાં લગ્ન માટે હા પડી ગઈ છે, ત્યારે હવે સૌ કોઈ લગ્નની રાહ જોઈ રહ્યા છે. પોપટ લાલની થનાટ પત્ની પ્રતીક્ષાનો રોલ કરનાર યુવતીનું રિયલ નામ ખુશ્બુ પટેલ છે અને તે ગુજરાતી છે. ખુશ્બુ પટેલ એક મોડેલ અને એક્ટ્રેસ તરીકે અનેક જગ્યાએ કામ કર્યું છે. ખરેખર આ વાત ખૂબ જ સરહાનીય છે કે આસિત મોદી નવા કાલકારોને ઓળખાણ આપે છે.

ખુશ્બૂની લાઈફ સ્ટાઈલ તમે ઇન્સ્ટમાં જોઇ શકો છો. ખુશ્બૂ ઈન્ડિયનથી લઈને વેસ્ટર્ન આઉટફીટમાં ખુશ્બુ પટેલ ખૂબ સુંદર લાગે છે. તેની સ્ટાઈલને જોઈને લાગે છે કે તે સીરિયલમાં બબિતા એટલે કે મુનમુન દત્તને ટક્કર આપશે.મહત્વની વાત એ છે કે,ખુશ્બુ પટેલની સીરિયલમાં એન્ટ્રી કાયમી છે કે થોડા સમય માટે એની જાણકારી મળી શકી નથી. પ્રતિક્ષાની સુંદરતા જોઈને લોકો બબીતાજી ની સુંદરતા ભૂલી શકે તો એ વાતમાં નવાઈ નહિ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!