Gujarat

ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવેના ઘરે યોજાઈ માં ચહેરની મહાપૂજા! સોશિયલ મીડિયા પર શેર કરી ખાસ તસવીરો…જુઓ

ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવેના ઘરે ચૈત્ર નવરાત્રિમાં શુભ અવસરે મહાપુજનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ખરેખર તમને જાણીને આશ્ચર્ય થશે કે, કિંજલ દવે અને તેમનો પરિવાર માં ચહેર પર અતૂટ આસ્થા ધરાવે છે, માં ચહેર તેમના કુળદેવી છે.કેસર કૃપા હિ કેવલમ પર અતૂટ વિશ્વાસ રાખીને કિંજલ દવે પોતાના જીવનમાં માતાજીના આશીર્વાદથી નામના મેળવી છે.

આજે કિંજલ દવેનો પરિવાર ખૂબ જ વૈભવશાળી જીવન જીવે છે છતાં પણ પોતાના માતાજી ને ક્યારેય પણ નથી ભૂલતા. કોઈપણ શુભકાર્ય ની શરૂઆત પહેલા માં ચહેરના આશીર્વાદ પ્રાપ્ત કરે છે, ત્યારબાદ જ જીવનમાં અનેક કાર્યની શરૂઆત કરે છે. ખરેખર આજના સમયમાં આધ્યત્મિક અને ધાર્મિક વિચારધારા ભાગ્યે જ કોઈ વ્યક્તિમાં જોવા મળે છે.

કિંજલ દવેના ઘર આંગણે મહાપુજા યોજાતા, પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, मातरमाश्रित्य सर्वे जीवंति जंतव: । Glimpses of yesterdays Chaitra Navratri Maha Puja at my home. I would like to thank everyone who attended this event and became a part of this memorable and Divine moment jay chehar maa.

કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા પર જે તસવીરો શેર કરી છે, એ તસવીરોમાં તમે જોઈ શકશો કે કિંજલ દવેના માતા પિતા એ મહાપૂજા કરેલ તેમજ કિંજલ દવે પણ માં ચહેરના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરેલ અને તેમના ઘરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવેલું હતું, હાલમાં આ તસવીરો જોઈને કોઈ માં ચહેરનો જયકાર કરી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!