India

જીવન મા આવુ બેસ્ટ પ્રી વેડીંગ તમે ક્યારે પણ નહી જોયુ હોય ! હસી હસી ને લોટપોટ થય જશો..

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે બદલાતા સમયની સાથે હવે લગ્નમાં અનેક ફેરફારો આવી ગયા છે.હવે લગન પહેલા પ્રિ વેડિંગ ફોટોશૂટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.કહેવાય છે ને કે, તસ્વીરો આપણને ભવિષ્યમાં ભૂતકાળની યાદો તરોતાજા કરાવે છે. બસ આ જ કારણે લોકો પોતાની યાદોને સંઘરવા માટે ફોટોશૂટ કરાવતા હોય છે. આજે આપણે એક એવા પ્રિવેડિંગ ફોટોશૂટ વિશે જણાવીશું જે જોઈને તમને આશ્ચય થશે.

કહેવાય છે ને કે, જે વ્યક્તિને કંઈ કરવાની ઈચ્છા થઈ હોય તે ગમે તેવી પરિસ્થિતિમાં કરીને જ બતાવે છે. અશક્ય ને શક્ય કરી બતાવવું એ જ તો માણસની તાસીર છે. આજે એક એવા કપલના ફોટોશૂટની વાત કરીશું જેની જોડી જોઈને તમને હસવું જરૂર આવશે પરતું તેમના બંને વચ્ચેનો પ્રેમ અને જે તેમની ફોટો શૂટ કરવાની ઈચ્છા છે, એ જોઇને તમે ખુશ થઈ જશો.

આપણે એવા ઘણા કપલો જોયા હશે.જેમાં કોઈ ઊંચો હોય તો કોઈ નીચું હોય અથવા તો કોઈ રંગભેદમાં અલગ અલગ હોય શકે છે. કોઈ કપલમાં શારીરિક ખામી હોય શકે છે. આજે અમે જે કપલ વિશે વાત કરી રહ્યા છે, તે કપલમાં યુવતીનો વજન ખૂબ જ અતિશય છે, જ્યારે યુવકનો વજન પ્રમાણ સર છે. હવે આ યુવક તેની પત્નીને કંઈ રીતે ઉપાડી શકે છે? છતાંય પણ તેમણે બંને પ્રેમભરી તસ્વીરો પડાવી અને આ તસવીરો પડાવતા પહેલાની જે રિટ્રેક છે એ જોઈને સ્વાભાવીક કે, કોઈને પણ હસવું આવશે પરંતુ જ્યારે વીડિયો બાદ તેમના ફોટો જોશો ત્યારે આ એડિટીંગનો કમાલ જોઈને ચોંકી જશો.

જીવનમાં જીવવું તો આવી રીતે ઘણું બધું જીવવું! પોતાની ખામીઓને ખૂબીમાં બદલતા આવડવું જરૂરી છે.ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી કારણ કે જ્યારે તમેં આ વિડિયો જોશો ત્યારે તમે હંસીને લોટ પોટ થઈ જશો પણ ખરેખર આ બંને કપલ અનેક લોકોને પ્રેરણા આપે છે કે, જીવનમાં ક્યારેય હતાશ નહિ થવાનું અને જીવનને મોજ થી જીવવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!