શાળા મા જ આચાર્ય અને શિક્ષીકા કામલીલા કરતા ઝડપાયા ! ગામ લોકો એ એવી રીતે પર્દાફાશ કર્યો કે જાણી ને ચોકી જશો
હાલ ના સમય મા અનેક એવી ઘટના ઓ સામે આવે છે જેમા ક્યાક ને ક્યાક શિક્ષણ જગત શર્મસાર થયુ છે થોડા સમય પહેલા જ સુરત મા એક શિક્ષકનો એવો વિડીઓ સામે આવ્યો હતો જેમા શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કરતો હતો ત્યારે વધુ એક એવી ઘટના સામે આવી છે જેમા એક હાઈસ્કુલ ના પ્રિન્સીપાલ ની એક શિક્ષીકા સાથે ની કામ લીલા સામે આવી છે જેમા શાળા મા જ બન્ને વર્ષો થી સંબંધ બાંધતા હતા પરંતુ આ ઘટના પ્રકાશ મા આવી છે.
જો આ ઘટના ની વિગતે વાત કરીએ તો આ ઘટના દેશ ના છતીસગઢના ઈન્દ્રપ્રસ્થ ગામની પીવી-39 સ્થિત હાઈસ્કૂલની છે. જયાના પ્રિન્સીપાલ કે જેનુ નામ રાજેશ પાલ અને શાળા ની શિક્ષીકા વચ્ચે ઘણા લાંબા સમયથી આવા અનૈતિક સંબંધો ચાલી રહ્યા હતા. શાળા ની શિક્ષીકા પરિણીત છે અને બન્ને વચ્ચેની કામ લીલા ના ફોટા વાયરલ થયા હતા કહેવામા આવી રહ્યુ છે કે બન્ને જણા રજા ના દિવસો મા આવી ને પણ સંબંધ બનાવતા હતા. જ્યારે હવે આ સમગ્ર ઘટના નો પર્દાફાશ થયો છે.
ગામ ના લોકો ને આ બાબત નો ખ્યાલ આવતા તેવો એ શાળા મા ફેબ્રુવારી મા એક બેઠક કરી હતી અને શાળા ના આચાર્ય ને શાળા છોડવાનુ કહ્યુ હતુ જ્યારે બાદ આચાર્ય એ મૌખીક નીરે તેની સંમતી દર્શાવી હતી પરંતુ શાળા છોડી નહિ અને બહાના બનાવતો રહ્યો હતો જ્યારે બાદ ગામના લોકો એ આ વાત થઈ કંટાળી ને આચાર્ય નો એક વિડીઓ રેકોર્ડ કરી લીધો હતો અને બાદ મા આ વિડીઓ 18 એપ્રિલે કલેક્ટર ચંદન કુમારને ફરિયાદ કરી હતી. અને સમગ્ર ઘટના પ્રકાશ મા આવી હતી.
આચાર્ય રાજેશ પાલ આ અગાવ પણ જે શાળા મા આચાર્ય હતો ત્યા પણ કોઈ મહીલા સાથે આડા સંબંધો હતા બાદ મા આ ઘટના દબાવી દેવા મા આવી હતી અને તેને બીજી શાળા મા આચાર્ય બનાવવા મા આવ્યો હતો ત્યા ફરી આવા કારનામા કર્યા હતા. આ ઘટના ની એક ઓડીઓ ક્લીપ પણ વાયરલ થય હતી છે જેમા પ્રિન્સીપાલ પાસે રુપીયાની માંગણી કરવામા આવી રહી છે અને પ્રિન્સીપાલ રુપીયા આપવા માટે હા કહે છે આ ઉપરાંત કાર્યવાહી ની વાત કરીએ તો
ઈન્દ્રપ્રસ્થ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ મળી હતી. BEO દ્વારા તેની તપાસ કરાવ્યા બાદ રિપોર્ટ કલેકટરને કાર્યવાહી માટે મોકલવામાં આવ્યો હતો અને આ પછી ગુરુવારે કલેક્ટરે આચાર્યને સસ્પેન્ડ કરી દીધા છે.